________________
दीधिति:१३ a ngdung000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
q
u
जागदीशी- (न च 'वह्निमान् तत्पर्वतत्वा' दित्यादौ तत्तद्वह्निसंयोगसम्बन्धेन साध्यतायामव्याप्तिः, तत्सम्बन्धावच्छिन्नघटाद्यभावप्रतियोगिनस्तेन सम्बन्धेनाधिकरणाप्रसिद्धेरिति वाच्यम्
mmm0000000000000000
चन्द्रशेखरीया : ननु वह्निमान् तत्पर्वतत्वात् इति यत्र तत्पर्वतीयवह्निसंयोगेन वह्निः साध्यः, तत्राव्याप्तिः भवति । तथाहि अत्रैव ग्रन्थेऽग्रे 'साध्यतावच्छेदकसम्बन्धेनैव प्रतियोग्यसमानाधिकरणं हेत्वधिकरणं ग्राह्यं' इति वक्ष्यते । अन्यथा समवायेन वह्नि-अभावप्रतियोगि-सामान्यस्य समवायेनानधिकरणं
पर्वतो भवति । तथा च वन्यभावस्यैव लक्षणघटकत्वात् अव्याप्तिः भवेत् । साध्यतावच्छेदकसम्बन्धेन ई प्रतियोगि-अनधिकरणत्वविवक्षायां तु नाव्याप्तिः, साध्यतावच्छेदक-संयोगसम्बन्धेन वढ्यात्मकप्रतियोगिनः
अधिकरणं एव पर्वतो भवति इति न वह्नयभावो लक्षणघटकः, तथा च अभावान्तरमादाय लक्षणसमन्वयः। एवं च अत्रापि यदि घटाभावो लक्षणघटकत्वेन गृह्यते, तदा तत्प्रतियोगिनः घटस्य साध्यतावच्छेदकतत्पर्वतीयवह्निसंयोग-सम्बन्धेनाधिकरणमेवाप्रसिद्धम । यतः तत्पर्वतीयवह्निसंयोगेन केवलं स एव वह्निः पर्वते । वर्तते । अन्यः कोऽपि तेन सम्बन्धेन न कुत्रापि वर्तते । तथा च घटस्याधिकरणस्यैव तेन सम्बन्धेनाप्रसिद्धत्वात् साध्यतावच्छेदकसम्बन्धेन घटाधिकरणभिन्नं हेत्वधिकरणमपि न ग्रहीतुं शक्यम् । अनयैव रीत्या अन्येषामपि अभावानां लक्षणाघटकत्वात् लक्षणसमन्वयो न संभवति । इत्थं च अव्याप्तिः भवति इति चेत्, न
यन्द्रशेमरीया : प्रश्न : “पड्निमान् तत्पतित्वात्" मी तत्पर्वतीयवलिन-संयोगसंबंध ०४ यां સાધ્યતાવચ્છેદક છે ત્યાં આવ્યાપ્તિ આવશે. આગળ એમ કહેવાના છે કે, “સાધ્યતાવચ્છેદક સંબંધથી પ્રતિયોગીનું અનધિકરણ એવું હતધિકરણ લેવાનું.” જો આમ ન કહે તો વહ્નિમાન્ ધૂમાત્ એ સ્થલે સમવાયથી વન્યભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક સમવાય છે અને તે સંબંધથી વહ્નિાવચ્છિન્નવનિનું અનધિકરણ હત્યધિકરણ મળી જાય. અને તે વહુન્યભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક વનિત્વ બની જાય. માટે આવ્યાપ્તિ આવે. માટે સાધ્યતાવચ્છેદક સં.થી જ પ્રતિયોગીનું અનધિકરણ લેવું પડે. એટલે અહીં ભલે સમવાયથી વહુન્યભાવ લીધો છતાંય સાધ્યતાવચ્છેદકસંયોગસંબંધથી તો વનિનું અધિકરણ જ પર્વત બનવાથી સાધ્યાભાવ ન લેવાતા અવ્યાપ્તિ ન આવે. પણ એમ કરવાથી અહીં વાંધો આવશે. કેમકે તત્પર્વતત્વનું અધિકરણ તત્પર્વત છે. હવે તેમાં તત્પર્વતીયવનિસંયોગસંબંધથી વહિન તો રહેવાનો છે. એટલે વહિન-અભાવ તો ન લેવાય. પણ બીજો કોઈ પણ અભાવ નહીં લેવાય. કેમકે ધારો કે ઘટાભાવ લો તો તેનો પ્રતિયોગી ઘટ બને. હવે સાધ્યતાવચ્છેદકતત્પર્વતીયવનિસંયોગથી તે ઘટનું અનધિકરણ પર્વત બનવો જોઈએ. પરંતુ આ સંબંધથી તે ઘટ કયાંક રહેતો તો હોવો જોઈએ ને ? તો જ તાદશસંબંધથી ઘટાધિકરણભિન્ન =ઘટાનધિકરણ તરીકે પર્વત લઈ શકાય. અહીં ઘટાધિકરણ તે સંબંધથી પ્રસિદ્ધ જ ન હોવાથી ઘટાનધિકરણ પણ ન મળે. આમ કોઈપણ અભાવ ન લેવાતા અવ્યાપ્તિ આવશે.
amithummmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૩