________________
दीधिति:१३
व तत्सामान्यानधिकरणत्वघटिते, यत्किंचित्प्रतियोगितावच्छेदकावच्छिन्नसामान्यानधिकरणत्वघटिते च विकल्पे भवन्ति ते ते दोषाः इति त्रयोऽपि विकल्पाः अयुक्ताः इति पूर्वपक्षः समाप्तः ।
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ જો ગુણસામાન્યાભાવાભાવ એ દ્રવ્યત્વરૂપ માનીએ તો વાંધો એ આવે કે ઘટાદિમાં ઉત્પત્તિ કાલે દ્રવ્યત્વ છે પણ ગુણસામાન્યાભાવાભાવ = ગુણ નથી. પરંતુ ગુણસામાન્યાભાવ છે. જો બે ય એક હું જ હોત તો, બે ય મળવા જોઈએ. પણ નથી મળતા. દ્રવ્યત્વ જ મળે છે. માટે ગુણાભાવાભાવ દ્રવ્યત્વરૂપ ન મનાય. બીજી વાત એ કે ગુણાભાવાભાવ જો દ્રવ્યત્વરૂપ માનો તો સ્વાભાવાભાવત્વરૂપ પ્રતિયોગિત્વ દ્રવ્યત્વમાં જ આવશે. ગુણમાં સ્વાભાવાભાવત્વ નહીં મળે. અને તો પછી એ પ્રતિયોગી તરીકે નહીં બની શકે. આ આપત્તિ ઉં નિવારવા માટે ગુણાભાવાભાવ દ્રવ્યત્વરૂપ ન મનાય. પણ ગુણ સ્વરૂપ જ મનાય. અને તેથી કપિસંયોગ પણ ગુણ હોવાથી કપિસંયોગાભાવાભાવ ગુણાભાવાભાવરૂપ ગણી શકાય. અને માટે ગુણાભાવ પણ પ્રતિયોગી તરી લેવાય. અને તેથી કપિસંયોગાભાવાભાવ-પ્રતિયોગીગુણાભાવાનધિકરણ હત્યધિકરણ આત્મા મળી જતા સાધ્યાભાવ જ લક્ષણ ઘટક બને. આમ અવ્યાપ્તિ આવે.
પ્રશ્નઃ તમે સમવેતાભાવાભાવને તો સત્તારૂપ માનેલ છે. તો પછી સમવેતપદાર્થમાં સ્વાભાવાભાવત્વ ન મળતા તેમાં પ્રતિયોગિત્વ નહીં ઘટે.
પૂર્વપક્ષ એ અમને ઈષ્ટ છે. કેમકે સમવેતન્ત્રાવચ્છિન્ન સમતમાં અમે પ્રતિયોગીત્વ માનતા જ નથી. પરંતુ ઘટવૅન ઘટરૂપસમવેતમાં ઘટાભાવાભાવત્વરૂપ પ્રતિયોગીત્વ, રૂપલ્વન રૂપાત્મકસમવેતમાં રૂપાભાવાભાવત્વરૂપ હું પ્રતિયોગીત્વ જ માનીએ છીએ. અને એમાં તો કોઈ વાંધો જ નથી.
આમ, (૧) પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન થતુ કિંચિત્ પ્રતિયોગીનું અનધિકરણ (૨) પ્રતિ. અવચ્છેદકાવચ્છિન્ન તમામે તમામ પ્રતિયોગીઓનું અનધિકરણ (૩) યત્કિંચિત્મતિયોગિતાવચ્છેદકથી અવચ્છિન્ન તમામ પ્રતિયોગીઓનું અનધિકરણ આ ત્રણેય વિકલ્પોમાં આપત્તિઓ આવે જ છે. માટે તમારું લક્ષણ યોગ્ય નથી. અહીં આ પૂર્વપક્ષ પૂરો થયો.
दीधितिः મવમ્ – याद्दशप्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणत्वं हेतुमतस्तदनवच्छेदकત્વચોવીન્ રૂા.
जागदीशी - याद्दशेति । तथा च गुणसामान्याभावनिष्ठप्रतियोगिताया अवच्छेदकं यद्गुणसामान्यभावत्वं हेतुमतस्तदवच्छिन्नानधिकरणत्वेऽपि,- कपिसंयोगाभावत्वस्य ताद्दशप्रतियोगितानवच्छेदकत्वात्तद्रूपेण साध्यतायामात्मत्वहेतौ नाव्याप्तिः ।
Stodololo
- સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૧ GoooooooooooooooATTARIA000000000000000000000000000000000000000000011000 1000 100000000000000000000000000000000000 MILLIAMtI10/10LtSUSCLAIMERINGIGIB