________________
પ્રસ્તાવના
એકા હું મારી પ્રિયા સાથે વનલીલા જોતા હતા તેવામાં તેણે ત્યાં આવી ગુપ્ત રીતે મતે પ્રહાર કર્યા, તેથી થયેલ વેનાથી અશકત બનેલ મે મારી હરણ કરાયેલ પ્રિયાને કરુણ સ્વર સાંભળ્યે, અને મને વેનાં થતાં તે વધારે પીડા ઉપજાવી રહેલ છે અને રતિસુ દરી અન્યમનવાળી બનશે નહિ. તેમ મને ખાત્રી છે વગેરે મેં મારા વૃત્તાંત આપને જણાવ્યો. હવે આપ ઉચિત કરો. ચૂડ આપ સાથે યુદ્ધ કરવા અસમય અને માટે મારી પાસેથી વિધા ગ્રડણુ કરો. મકરધ્વર્ઝ પાસેથી વિધા ગ્રણ કરી અને તેના કહેવા પ્રમાણે તે સિદ્ધ કરવા માટે તે વનમાં આવેલાં એક સુંદર જિનમંદિરમાં ભુવનભાનુને લઇ જાય છે. જ્યાં સમગ્ર પાપને નાશ કરનારી, ભગવતની પ્રતિમાને જોઈ પાસેના સાવરમાંથી સુગ ંધી કમળા લાવી રાજાએ પરમાત્માની તે વડે પૂજા-સ્તવના કરી પ્રાથના કરી કે હે કુવલયભૂષણ હે સ્વામિન્! આપ પ્રસન્ન થા, મારી વિધાએ સિદ્ધ થાઓ. પછી વિદ્યાએ અલ્પ સમયમાં સિદ્ધ થતાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ અને દુંદુભી નાદ જય જય શબ્દ થાય છે. ચામા વિજાવા લાગ્યા. પછી મકરધ્વજના પૂછવાથી ભુવનભાનુ રાજવી પોતાને સમગ્ર વૃત્તાંત જણાવવાથી મકરધ્વજ પોતાનું પુણ્ય હજી નથત છે એમ ચિતવે છે. હવે મકરધ્વજ જણાવે છે કે-વિદ્યાધર નરેશ કનકરણે પોતાની પુત્રી ભાનુશ્રીના પાણિગ્રહણ માટે આપને ગેધવા પૃથ્વીપી ઉપર વિદ્યાધરાને મોકલ્યા છે, અને શ્રીપુરનગરને સ્વામી શ્રીક。 નામના વિધાધર ચક્રવતી એ ભાનુશ્રીનું અદ્ભુત રૂપ સાંભળી તેની યાચના કરવા ત્યાં પ્રધાન પુરુષોને મોકલ્યા છે, જેને ભાતુશ્રીએ વિચારી જવાબ દેવાનું જણાવેલ છે. પછી કનકર્યે તેમની પુત્રી ભાનુશ્રીની
ચ્છા જાણી નૈમિત્તિકના કહેલ વયન અનુસાર કનકરથ રાજા જલ્દીથી ભુવનભાનુ રાજાને લાવવા ખેચરીતે મેકલે છે. અહિં નિમિત્તિયાનુ વચન જાણુવા છતાં ગીષ્ઠ અનેલ શ્રીકડે જાહેર કર્યું કે હું પરણવાની ઈચ્છાવાળા છતાં જેને મરવાની ઇચ્છા હોય તેજ પુષ મારા સિવાય તેણીને ચાંહી શકે.
૧૬
હવે તેમને આપના આગમનની ખબર આપુ' તેમ કહેતાં ભુવનભાનુ કહે છે કે-પ્રથમ તારી રતિસુંદરી મેળવી આપું કારણુ કે તેમાં કાળક્ષેપ કરવા યેગ્ય નથી. બુદ્ધિહીન શ્રીક ભાનુશ્રીની પ્રાથના કરતાં રાજ તજશે તેવી ચિતા કરવા કરતાં પરોપકાર કરવા જ યોગ્ય છે. આ રીતે રાજા કહે છે તેટલામાં નજીકમાં આત્રવૃક્ષ ઉપર બેઠેલ શુકયુગલ કંઇક ખેાલતાં જણાય છે. પાપડી પોપટને દુ:ખી થયેલે ોઇને પૂછે છે. કે બીજાના દુ:ખને જોતે દુ:ખી થતા નથી તે તિય ́ચથી પણ નીચેની ફેટીના છે એમ પાપ જણાવે છે.
(એક પશુ જેવી જાતિ બીજાનું દુઃખ જોઇ દુ:ખી બને છે એવા સુષમ કાળ તે વખતે વતા હતા. આજે ીજાનું દુઃખ જોઇ દુ:ખી થનારા મનુષ્ય કેટલા નીકળરી? એ પશુ કાળની અલિહારી છે.) હવે કારણુ જણાવતાં પોપટ કહે છે કે–મણિનિધાન નામના ક્રીડાપર્વત પર બગીચામાં આવેલ મહેલમાં રતિસુંદરીને મણિચૂડ નામના વિદ્યાધર કહે છે કે-તારો પતિ મકરધ્વજ મૃત્યુ પામેલ હોવાથી હવે તેને આગ્રહ નહિ રાખતા મારા પર કૃપા કર. વગેરે સાંભળી રતિસુ દરી વિલાપ કરતી જણાવે છે કે-મકરધ્વજ અને મ સિવાય મારું' કઈ શરણુ નથી. એમ સાંભળવાથી મણિચૂડ ત્યાં બીજી વિદ્યાધરીને મૂકી પોતાને નગર ચાલ્યું જાય છે. આ રીતે રતિસુ દરીને રડતી જોઈ ખેચરીએ પણ રડે છે. આ જોઈ મને જે દુઃખ થયુ' તે મે' જણાવ્યું છે. આ પ્રમાણે પોપટનું ન સાંભળી તેની શંસા કરી મકરધ્વજ અને ભુવનભાનુ વિમાનારા જલદી ત્યાં પહેોંચે છે, જેથી ખેચરી ત્યાંથી નાશી જાય છે અને વિલાપ કરતી રતિસુ દરીને જોઈ હું આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com