Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ વિષયાનુક્રમ. થયેલા દંડવીર્ય રાજાનો અધિકાર–તેણે શરૂ રાખેલી સાધર્મિકની ભક્તિ-ઈદ્રનું પરીક્ષા માટે આ ગમન–તેની પરીક્ષામાં દંડવીર્યનું પાર ઉતરવું–ઈકે કરેલી પ્રશંસા–શત્રુંજયે ઉદ્ધાર કરવાની કરેલી સૂચના-દંડવીર્યે કરેલ સ્વીકાર–સંઘ લઈને નીકળવું–માર્ગમાં વેતાળે કરેલો ઉપદ્રવ–તેને જીતવુંશત્રુંજય પહોંચવું–સંઘે કરેલી તીર્થયાત્રા-ઇદ્રનું તત્ર આગમન-તેની પ્રેરણાથી સર્વ તીર્થ તેમણે કરેલ બીજો ઉદ્ધાર-દંડવીર્ય રાજાનું મોક્ષગમન-ઈશાનેદ્દે કરેલો ત્રીજો ઉદ્વાર–સુહસ્તિની દેવીનો ઉપદ્રવ–દેવોએ કરેલ તેનું નિવારણ-માણેકે કરેલે થે ઉદ્ધાર-બ્રહ્મદે કરેલે પાંચમે ઉદ્ધાર-ચમકે કરેલ છઠ્ઠો ઉદ્ધાર | પૃષ્ઠ ૨૩૪ થી ૨૫૬. સર્ગ ૮ મે-(શ્રી અજિતનાથ ચરિત્ર). ઈવાકુવંશની સ્થિતિ-ભગવંતનું અને વન જન્મ-જન્મોત્સવ-ઈદ્રકૃતિ સ્તુતિ-સગર ચક્રીનો જન્મ–બંનેની મિત્રાઈ–ભગવંતને રાજ્ય–સગરનું યુવરાજ્યપદે સ્થાપન–વસંત ઋતુનું આગમન-તેનું વર્ણન-ભગવંતનું ઉદ્યાનમાં જવું-અવધિ જ્ઞાનવડે પૂર્વભવનું સ્મરણભગવંતે કરેલ શુભ ચિંતવન–લોકાંતિકનું આવવું-ભગવંતને દીક્ષામહોત્સવ-ભગવંતે લીધેલી દીક્ષા-કેવળજ્ઞાન-સમવસરણ-સગરચક્રીનું આવવું-દેશના-ભગવંતને વિહાર–સગરને ચક્રરતની ઉત્પત્તિ-દિગ્વિજય માટે નીકળવું-પખંડસાધન-ભગવંતનું શત્રુંજય પધારવું-મયુરનું સ્વર્ગગમન–તેની સ્થાપના-ભગવંતે આપેલી દેશના–તેમાં વર્ણવેલો શત્રુંજયનો મહિમા-વર્ષાઋતુનું આગમન–ભગવંતનું ત્યાંજ ચાતુર્માસ રહેવું–સુવ્રતાચાર્યનું ઉપર આવવુંકાગડાને ઉપદ્રવ–તેનું સિદ્ધાચળ પર આવવું બંધ થવું-ચતુર્માસ પૂર્ણ થવાથી ભગવંતને અન્યત્ર વિહાર-જહુકમારાદિકનું અષ્ટાપદ આવવું--તીર્થ રક્ષણના વિચાર-અષ્ટાપદ ફરતી ખાઈ ખોદવી–નાગેકે કરેલી અટકાયત–પાછો જળ લાવવાનો કરેલો વિચાર–ગંગાને પ્રવાહ લાવતાં નાગકુમારોને થયેલો ક્ષોભ–નાગૅદ્ર-વલનપ્રભના ક્રોધથી સગર પુત્રોને થયેલો વિનાશ-સેનાને થયેલો ખેદ-સર્વેએ બળી મરવા માટે કરેલી તૈયારી-સૌધર્મેદ્રનું બ્રાહ્મણવેશે આગમન-તેમણે કરેલું સૈન્યનું શાંત્વનઅયોધ્યાતરફ પ્રયાણ-ઇકે પ્રથમ સગર ચકી પાસે આવીને યુતિવડે તેને પુત્રમૃત્યુને જણાવેલ વૃત્તાંત-ચક્રવતીને થયેલો ખેદ–તેજ વખતે સૈન્યનું પણ આગમન-ઈ આપેલ પ્રતિબોધ –ભગવંત પધાર્યાની આવેલી વધામણ-ગંગાના લાવેલા પ્રવાહમાં તણાઈ જતા દેશોના આવેલા ખબર–તે ઉપદ્રવની શાંતિ માટે ભગીરથને મોકલવું–પોતાનું સમવસરણમાં આવવું–તેના પૂછવાથી ભગવતે કહેલો જન્દુકુમાર વિગેરેનો પૂર્વ ભવ-ચક્રીને આપેલે ઉત્તમ બોધ-ઈન્ટે કરેલી સંઘપતિ થવાની પ્રેરણા–ભગવતે કરેલ સંઘપતિ પદનો વાસક્ષેપ-સંઘનું પ્રયાણશત્રુંજય ગિરિએ પહોંચવું–ભગીરથનું ઉપદ્રવ નિવારીને પરભાર્યું ત્યાં આવવું-તીર્થરક્ષા માટે ચક્રીએ લાવેલો સમુદ્રનો પ્રવાહ-સગર ચક્રીએ કરેલ સાતમો ઉદ્ધાર-રેવતાચલાદિ તીર્થોની યાત્રા કરીને અયોધ્યામાં પાછું આવવું-ભગવંતનું ત્યાં પધારવું–ચક્રીને આપેલ ઉપદેશસગર ચક્રીએ કરેલું ચારિત્રગ્રહણ-ભગવંતનો પરિવાર-ભગવંત અને ચકીનું મોક્ષગમન–અભિનંદન સ્વામિનું શત્રુંજય પધારવું–તેમની દેશના-બંતરે કરેલે આઠમો ઉદ્ધારચંદ્રપ્રભુનું ચરિત્ર-ચંદ્રશેખર રાજાનું વૃત્તાંત-ચંદ્રપ્રભાસ તીર્થની સ્થાપના-ચંદ્રશેખરના પુત્ર ચંદ્રયશાએ કરેલે નવમો ઉદ્ધાર–શ્રી શાંતિનાથજી ચરિત્ર-ભગવંતનું શત્રુંજય પધારવું-સિંહનું સ્વર્ગગમન-ભગવંતની ત્યાં ચતુર્માસ સ્થિતિ–ભગવંતનું હસ્તિનાપુર પધારવું– તેમના પુત્ર ચક્રધરનું વંદનમાટે આવવું-ભગવંતના ઉપદેશથી તેણે કરેલી સંઘપતિ પદની યાચના-ભગવંતે કરેલ વાસક્ષેપ-સંઘનું પ્રયાણતીર્થ નજીક આવવું–વિદ્યાધર સાથે અન્યત્ર ગમનબે કન્યાનું પાણી ગ્રહણ-તાપસને અભક્ષ ભક્ષણને આપેલ ઉપદેશ-પાછું સંઘમાં આવવું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 542