Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
વિષયાનુક્રમ. નિભાવ માટે સુરાષ્ટ્ર દેશનું અર્પણ-શત્રુંજયા નદીનું દેખવું-ઈન્કે કહેલ મો મહિપ્રાપ્તપ્રસંગે તેના મહિમા ઉપર ઇન્કે કહેલી શાંતનુ રાજાના પુત્રની કથા-બી નદીઓનું વર્ણન શત્રુ જયામાં ચક્રીએ કરેલ સ્નાન-તીર્થના અધિષ્ઠાયક તરીકે કપદયક્ષની સ્થાપનું–બાબલિ તીર્થની ઉત્પત્તિ-મુનિઓને અગ્નિસંસ્કાર કરવા યોગ્ય સ્થાનનું નિર્માણ-તાલધ્વજતી ગર્ભના અગિરિએ જવું તેને મહિમા-હસ્તિસેનગિરિની ઉત્પત્તિ-ફાલ્ગન શુદિ દશમીએ નભિવિનમિ નિર્વાણ-નમિ વિદ્યાધરની પુત્રીઓનું સ્વર્ગગમન-ચર્ચગિરિની સ્થાપના–સંધિનું ચોધનમાં આ વવું–તે સંબંધી વર્ણન-ક્વિંતગિરિતરફ સંઘનું પ્રયાણ-રેવતાચલનું દેખાવું-નવણ-ચડવા માટે કરાવેલી પાજ-તેનાવડે સંઘનું ઉપર ચડવું-ચક્રીએ ત્યાં કરાવેલ સુરસુંદર નામે પ્રાસાદઈન્દ્રનું ઐરાવત પર બેસીને તત્ર આગમન-ગાજેન્દ્રપદકુંડની ઉત્પત્તિ-તેનો મહિમા–અન્ય ફંડોની નિષ્પત્તિ-ચક્રીએ કરેલ નેમિનાથ ભગવતની પૂજા–પ્રાંતે કરેલી વિસ્તૃત જિન સ્તુતિ–ભરતે તથા શક્તિસિંહે કરેલું એ ગિરિનું વર્ણન-વાયવ્ય દિશામાં બરટ (બરડો) ગિરિનું દેખાવું–તેવિશે પ્રશ્નતેના અધિષ્ઠાયક બરટ રાક્ષસને વશ કરવો–તેનુંજ ત્યાં સ્થાપન કરવું–બ્રોંકનું રેવતાચલપર આગમન-તેણે કરેલ ચક્રીની પ્રશંસા–પર્વતથી ઉતરવું–પોતાના ગિરિદુર્ગ (જુનાગઢ) નગરમાં લઈ જવાની શક્તિસિંહની પ્રાર્થના-ચક્રીએ કરેલ સ્વીકાર-ત્યાં જઈને પાછું પ્રયાણ-સૌરાષ્ટદેશની સ્તુતિ–આનંદપુરમાં પ્રદક્ષિણ દઈને પાછું આવવું–શક્તિસિંહને બન્ને તીર્થની ભલામણ-અર્જુદાચલની યાત્રા-વૈભારગિરિએ ગમન-સંમેતશિખરની યાત્રા-અયોધ્યા તરફ પ્રયાણ-ત્યાં પહોંચવુંસૂર્યયશાએ કરેલ આગમન ઉત્સવ–સંઘસહીત ચક્રીને અયોધ્યામાં પ્રવેશ. પૃષ્ઠ ૧૬૧ થી ૨૧૫.
સર્ગ ૬ -ભગવંતનું અષ્ટાપદપર સમવસરવું-ચક્રીનું વાંદવા જવું-ભગવંતે કરેલ દાનધર્મનો ઉપદેશ–ભરતે કરેલ મુનિઓને પ્રતિલાભવાની માગણી–ભગવતે કરેલ રાજપિંડને પ્રતિષેધ– ભરતે ત્યારે મારે શું કરવું ? એમ કરેલ પ્રશ્ન–ભગવંતનું મૌન રહેવું–ઇન્દ્ર બતાવેલ સાધર્મિક દાનને માર્ગ-ભરતે કરેલ તેની શરૂઆત-ભજન કરનારની સંખ્યામાં વૃદ્ધિ-ચક્રવર્તીએ કરેલ ત્રણ રેખાઓ-મહાનપણાની ઉત્પત્તિ-ભગવંતને પરિવાર-અંતસમય નજીક જાણુ ભગવંતનું અષ્ટાપદ પધારવું-ઉદ્યાનપાળે આપેલા ભરતને ખબર–સશોક ચિત્તે પગે ચાલતાં ભારતનું અષ્ટાપદ જવું-ઈકોનું આગમન–ભગવંતનું નિર્વાણ-ભરતને શોક-ઈઢે આપેલો ઉપદેશ-ભગવંતને નિર્વાણ મહોત્સવ-ભરતે કરાવેલો સિંહનિષદ્યા પ્રાસાદ-જિનબિમ્બ પ્રતિષ્ઠા-ભરતે કરેલી પૂજા અને સ્તુતિ–ભરતનું અયોધ્યાગમન–શક-તેનું નિવારણ-તેણે ભોગવેલા ભોગ-આરિસાભુવનમાં પ્રવેશ–પોતાના રૂપનું અવલોકન-આભૂષણનું ઉતારવું–તેણે ભાવેલી ભાવના–કેવળ જ્ઞાનનું ઉત્પન્ન થવું-મુનિવેષ ધારણ-મોક્ષગમન-સૂર્યપશાની રાજ્યસ્થિતિ–તેનું કરેલ પર્વરાધન-ઈ કરેલ પ્રશંસાઉર્વશી રંભાનું પરીક્ષા માટે આવવું-તેણે કરેલી પરીક્ષા–સૂર્યયશાનું તેમાં પાર ઉતરવું-ઈદ્રનું આ ગમન-તેની સાથે ઉર્વશીનું પાછું જવું-સૂર્યયશાને પણ આરિસાભુવનમાં કેવળજ્ઞાન–મોક્ષગમનતે પ્રમાણે આઠ પાટ સુધીની સ્થિતિ-ઋષભવંશની અપૂર્વતા.
પૃષ્ઠ ૨૧૬ થી ૨૩૩. સર્ગ ૭ મે-(દ્રાવિડ વાલિખિલ્યનું ચરિત્ર)–અન્ને ભાઈઓ વચ્ચે થયેલો વિધ—પરસ્પર યુદ્ધ-વર્ષા ઋતુનું આમગન–યુદ્ધનું બંધ રહેવું–તાપસને પ્રસંગ–તેને ઉપદેશબંને ભાઈઓને થયેલ સલાહ–બંનેએ લીધેલ તાપસી દીક્ષા–મુનિરાજનું આગમન-તેમણે કહેલ સિદ્ધાચળનો મહિમા-દ્રાવિડ વાલિખિલ્યનું શત્રુંજય તરફ ચાલવું-હંસનું સ્વર્ગગમન-તેમણે તાપસપણું તજી દઈને કરેલ કેશલુંચન–અંગીકાર કરેલી દીક્ષા-શત્રુંજય યાત્રા-ત્યાં કરેલ અનશનકાર્તિકી પૂર્ણિમાએ દશ કરોડ મુનિ સાથે મોક્ષગમન-તે તિથિને મહિમા-ભરતની આઠમે પાટે
For Private and Personal Use Only

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 542