Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય માહાભ્ય. (વિષયાનુક્રમ.) સર્ગ ૧ લો–મંગળાચરણ. શત્રુંજય માહાત્મ્યનું પ્રાચીન અર્વાચીન પ્રમાણ–સિદ્ધગિરિને મહિમા-શ્રી મહાવીર સ્વામીનું શત્રુંજય ઉપર પધારવું–કે દેવતાઓ પાસે કરેલું શત્રુંજયનું વર્ણન-કંડુ રાજાની કથા-સમવસરણની રચના-ઈકે કરેલી ભગવંતની સ્તુતિ-ભગવંતે આપેલી દેશન-ઇકે કરેલા સિદ્ધાચળસંબંધી પ્રશ્નો-ભગવંતે તેના ઉત્તરમાં કહેવા માંડેલું શત્રુંજયનું માહાસ્ય-સૌરાષ્ટ્ર વર્ણન-શત્રુંજયનું પ્રમાણ તેનાં મુખ્ય ૨૧ નામ-શત્રુંજયનો મહિમા–રાજાની(રાયણ) ને મહિમા-સૂર્યોદ્યાનનું વર્ણન. પૃ ૧ થી ૩૩. સર્ગ ૨ –સૂર્યકડને મહિમા–તે ઉપર ઘણા વિસ્તારથી મહીપાળ રાજાની કથા તેની અંતર્ગત બગલાની તથા ત્રીવિક્રમ રાજાની કથા. પૃષ્ઠ ૩૪ થી ૭૩. સર્ગ ૩ જે-(શ્રી ઋષભદેવચરિત્ર) તેમણે પ્રવર્તાવેલો વ્યવહાર-ભરતાદિકને રાજ્ય સોંપીને લીધેલી દીક્ષા–મરૂદેવાએ કરેલો પુત્રવિયોગનો શેક–ભગવંતને કેવળજ્ઞાનની ઉત્પત્તિ-મરૂદેવાને લઇને ભરતચક્રીનું વાંદવા જવું–મરૂદેવાનું મોક્ષગમન-ભરત ચક્રના દિગ્વિજ્યનું વર્ણન–ષખંડ ભારતને સાધવા નીકળતાં પ્રભાસદેવે કહેલો શત્રુંજ્યા નદીને મહિમા છોએ ઉત્પન્ન કરેલા વ્યાધિઓના નિવારણ પ્રસંગે રાજાની વૃક્ષને મહિમા-ગંગાનદીના કિનારાપર ચારણ મુનિઓએ કહેલો ઈશાનંદ્રકથિત સિદ્ધાચળને મહિમા–દિગ્વિજય કરીને અયોધ્યામાં આવવું-ભરતને ચક્રીપણાને અભિષેક-તેની ઋદ્ધિનું વર્ણન-સ્વજનોનું સ્મરણ-સુંદરીની સ્થિતિ–તેના વિચાર-તેણે ભગવંતપાસે લીધેલી દીક્ષા-ભરતે કરેલું અનુજબંધુઓનું સ્મરણસેવા નિમિત્તે તેમનું આમંત્રણ–તેઓને થયેલો ખેદ –તેમનું ભગવંતપાસે ગમન-ભગવંતને ઉપદેશ –તેઓએ લીધેલી દીક્ષા–તેમના પુત્રનું રાજ્યપર સ્થાપન. પૃ૪ ૭૪ થી ૧૨૦. સર્ગ ૪ -(શ્રી ઋષભદેવચરિત્ર શરૂ ) સુષેણ સેનાપતિનું ચક્ર આયુધશાળામાં પિસતું નથી, એમ ભરતચક્રીપ્રત્યે કથન–તેના કારણનું પુછવું–બાહુબલીને સાધ્ય કરવાની જણાવેલી આવશ્યકતા–સુવેગ દૂતનું પ્રેષણ–તેને થયેલાં અપશકુન–બહુલી દેશમાં અને બાહુબલીની સભામાં તેનો પ્રવેશ–બાહુબલીએ કરેલ ભરતાદિકની સુખશાંતિ સંબંધી પ્રશ્ન.-દૂતે આપેલ મહા ઉત્કટ ઉત્તર-બાહુબલીએ આપેલો પરાક્રમદર્શક જવાબ.–દૂતનું પાછું ફરવું–માર્ગમાં તેણે સાંભળેલી લોકવાર્તા–તેનું ભરતચક્રી પાસે આવવું-ભરત ચક્રીન પુછવાથી તેણે કહેલી હકીકત.તેથી શાંત થઈ ગયેલા ચક્રીને વિચાર,સુષેણ સેનાપતિએ ફરીને કરાવેલ યુદ્ધસંબંધી દઢ વિચાર-સેનાની તૈયારી–અયોધ્યાથી સૈન્યસહિત ચક્રીનું નીકળવું–બહુલી દેશમાં પ્રવેશ–ત્યાં એક જિનપ્રાસાદમાં મુનિનું મળવું–તેમણે કહેલ સિદ્ધાચળ મહિમા ગર્ભિત અનંતનાગનું ચરિત્રભરત આવ્યાની બાહુબલિને પડેલી ખબર-બાહુબલિનું યુદ્ધમાટે પ્રયાણ--પોતાના દેશની સીમા પર કરેલો પડાવ-ભરતે કરેલી બાહુબલિ વિગેરેની પ્રશંસા-યુદ્ધની તૈયારી–પ્રાતઃકાળે યુદ્ધમાટે બાહુબલિનું અને ભરતનું નીકળવું-યુદ્ધની શરૂઆત–પેહેલે દિવસ-સુષેણ સેનાપતિ ને અનિલગ વિદ્યાધરનું યુદ્ધ-બીજે દિવસ-અનિલગનું પરાક્રમ-તેના પર ચક્રનું મુકવું-તેણે કરેલ વજપિંજર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 542