________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વિષયાનુક્રમ.
થયેલા દંડવીર્ય રાજાનો અધિકાર–તેણે શરૂ રાખેલી સાધર્મિકની ભક્તિ-ઈદ્રનું પરીક્ષા માટે આ ગમન–તેની પરીક્ષામાં દંડવીર્યનું પાર ઉતરવું–ઈકે કરેલી પ્રશંસા–શત્રુંજયે ઉદ્ધાર કરવાની કરેલી સૂચના-દંડવીર્યે કરેલ સ્વીકાર–સંઘ લઈને નીકળવું–માર્ગમાં વેતાળે કરેલો ઉપદ્રવ–તેને જીતવુંશત્રુંજય પહોંચવું–સંઘે કરેલી તીર્થયાત્રા-ઇદ્રનું તત્ર આગમન-તેની પ્રેરણાથી સર્વ તીર્થ તેમણે કરેલ બીજો ઉદ્ધાર-દંડવીર્ય રાજાનું મોક્ષગમન-ઈશાનેદ્દે કરેલો ત્રીજો ઉદ્વાર–સુહસ્તિની દેવીનો ઉપદ્રવ–દેવોએ કરેલ તેનું નિવારણ-માણેકે કરેલે થે ઉદ્ધાર-બ્રહ્મદે કરેલે પાંચમે ઉદ્ધાર-ચમકે કરેલ છઠ્ઠો ઉદ્ધાર
| પૃષ્ઠ ૨૩૪ થી ૨૫૬. સર્ગ ૮ મે-(શ્રી અજિતનાથ ચરિત્ર). ઈવાકુવંશની સ્થિતિ-ભગવંતનું અને વન જન્મ-જન્મોત્સવ-ઈદ્રકૃતિ સ્તુતિ-સગર ચક્રીનો જન્મ–બંનેની મિત્રાઈ–ભગવંતને રાજ્ય–સગરનું યુવરાજ્યપદે સ્થાપન–વસંત ઋતુનું આગમન-તેનું વર્ણન-ભગવંતનું ઉદ્યાનમાં જવું-અવધિ જ્ઞાનવડે પૂર્વભવનું સ્મરણભગવંતે કરેલ શુભ ચિંતવન–લોકાંતિકનું આવવું-ભગવંતને દીક્ષામહોત્સવ-ભગવંતે લીધેલી દીક્ષા-કેવળજ્ઞાન-સમવસરણ-સગરચક્રીનું આવવું-દેશના-ભગવંતને વિહાર–સગરને ચક્રરતની ઉત્પત્તિ-દિગ્વિજય માટે નીકળવું-પખંડસાધન-ભગવંતનું શત્રુંજય પધારવું-મયુરનું સ્વર્ગગમન–તેની સ્થાપના-ભગવંતે આપેલી દેશના–તેમાં વર્ણવેલો શત્રુંજયનો મહિમા-વર્ષાઋતુનું આગમન–ભગવંતનું ત્યાંજ ચાતુર્માસ રહેવું–સુવ્રતાચાર્યનું ઉપર આવવુંકાગડાને ઉપદ્રવ–તેનું સિદ્ધાચળ પર આવવું બંધ થવું-ચતુર્માસ પૂર્ણ થવાથી ભગવંતને અન્યત્ર વિહાર-જહુકમારાદિકનું અષ્ટાપદ આવવું--તીર્થ રક્ષણના વિચાર-અષ્ટાપદ ફરતી ખાઈ ખોદવી–નાગેકે કરેલી અટકાયત–પાછો જળ લાવવાનો કરેલો વિચાર–ગંગાને પ્રવાહ લાવતાં નાગકુમારોને થયેલો ક્ષોભ–નાગૅદ્ર-વલનપ્રભના ક્રોધથી સગર પુત્રોને થયેલો વિનાશ-સેનાને થયેલો ખેદ-સર્વેએ બળી મરવા માટે કરેલી તૈયારી-સૌધર્મેદ્રનું બ્રાહ્મણવેશે આગમન-તેમણે કરેલું સૈન્યનું શાંત્વનઅયોધ્યાતરફ પ્રયાણ-ઇકે પ્રથમ સગર ચકી પાસે આવીને યુતિવડે તેને પુત્રમૃત્યુને જણાવેલ વૃત્તાંત-ચક્રવતીને થયેલો ખેદ–તેજ વખતે સૈન્યનું પણ આગમન-ઈ આપેલ પ્રતિબોધ –ભગવંત પધાર્યાની આવેલી વધામણ-ગંગાના લાવેલા પ્રવાહમાં તણાઈ જતા દેશોના આવેલા ખબર–તે ઉપદ્રવની શાંતિ માટે ભગીરથને મોકલવું–પોતાનું સમવસરણમાં આવવું–તેના પૂછવાથી ભગવતે કહેલો જન્દુકુમાર વિગેરેનો પૂર્વ ભવ-ચક્રીને આપેલે ઉત્તમ બોધ-ઈન્ટે કરેલી સંઘપતિ થવાની પ્રેરણા–ભગવતે કરેલ સંઘપતિ પદનો વાસક્ષેપ-સંઘનું પ્રયાણશત્રુંજય ગિરિએ પહોંચવું–ભગીરથનું ઉપદ્રવ નિવારીને પરભાર્યું ત્યાં આવવું-તીર્થરક્ષા માટે ચક્રીએ લાવેલો સમુદ્રનો પ્રવાહ-સગર ચક્રીએ કરેલ સાતમો ઉદ્ધાર-રેવતાચલાદિ તીર્થોની યાત્રા કરીને અયોધ્યામાં પાછું આવવું-ભગવંતનું ત્યાં પધારવું–ચક્રીને આપેલ ઉપદેશસગર ચક્રીએ કરેલું ચારિત્રગ્રહણ-ભગવંતનો પરિવાર-ભગવંત અને ચકીનું મોક્ષગમન–અભિનંદન સ્વામિનું શત્રુંજય પધારવું–તેમની દેશના-બંતરે કરેલે આઠમો ઉદ્ધારચંદ્રપ્રભુનું ચરિત્ર-ચંદ્રશેખર રાજાનું વૃત્તાંત-ચંદ્રપ્રભાસ તીર્થની સ્થાપના-ચંદ્રશેખરના પુત્ર ચંદ્રયશાએ કરેલે નવમો ઉદ્ધાર–શ્રી શાંતિનાથજી ચરિત્ર-ભગવંતનું શત્રુંજય પધારવું-સિંહનું સ્વર્ગગમન-ભગવંતની ત્યાં ચતુર્માસ સ્થિતિ–ભગવંતનું હસ્તિનાપુર પધારવું– તેમના પુત્ર ચક્રધરનું વંદનમાટે આવવું-ભગવંતના ઉપદેશથી તેણે કરેલી સંઘપતિ પદની યાચના-ભગવંતે કરેલ વાસક્ષેપ-સંઘનું પ્રયાણતીર્થ નજીક આવવું–વિદ્યાધર સાથે અન્યત્ર ગમનબે કન્યાનું પાણી ગ્રહણ-તાપસને અભક્ષ ભક્ષણને આપેલ ઉપદેશ-પાછું સંઘમાં આવવું
For Private and Personal Use Only