________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
વિષયાનુક્રમ. શત્રુંજયે પહોંચવું-તાપસગિરિની સ્થાપના-ઈદ્રની પ્રેરણાથી ચકોરે કરેલે દશમો ઉદ્ધાર રેવતાદ્રિ વિગેરે તીર્થોની યાત્રા કરીને હસ્તિનાપુર પાછું આવવું–શાંતિનાથ પ્રભુનું મેક્ષગમન-ચક્રધરનું પણ મોક્ષગમન.
|
પૃષ્ઠ ૨૫૭ થી ૨૯૭. સર્ગ ૯ મે-(સંક્ષિપ્ત જૈન રામાયણ-રામચંદ્રાદિકનાં ચરિત્રો) રામચંદ્રના પૂર્વ પુરૂષોનું વર્ણન-અનરણ્ય રાજાના પ્રસંગમાં શ્રી પાર્શ્વનાથજીની મહા પ્રભાવિક પ્રતિમાનું વર્ણન–દશરથ તથા જનક રાજાની ઉત્પત્તિ-રામચંદ્રાદિનો જન્મ-સીતાનું પાણીગ્રહણ-વૃદ્ધ કંચુકીના પ્રસંગમાં દશરથ રાજાને થયેલો વૈરાગ્ય-મુનિરાજના ઉપદેશથી તેમણે કરેલી શત્રુંજયાદિની યાત્રા–તેમના પરિવારે અનેક તીર્થે કરાવેલા ચેત્યો-દશરથની દિક્ષા માટે તૈયારી–રામચંદ્ર અંગીકાર કરેલ વનવાસ-દશરથ રાજાએ લીધેલી દીક્ષા–રામચંદ્રના વનવાસનું વર્ણન–રાક્ષસ કુલની ઉત્પત્તિ-રાવણાદિકના જન્મ–અન્ય વિદ્યાધરોના જન્મ–વાલી સાથે રાવણનું યુદ્ધવાલીનું પરાક્રમ–તેણે કરેલ ચારિત્રગ્રહણ-અષ્ટાપદપર તેને દેખીને રાવણને થયેલ ક્રોધ-અષ્ટાપદને સમુદ્રમાં લેપન કરી દેવાનો રાવણને પ્રયત–તેમાં પાછું પડવું-ભગવંતની અનુપમેય ભક્તિ-ધરણંદ્રની પ્રસન્નતા–તેણે આપેલી શક્તિ-રાવણને દિગ્વિજય-સહસ્ત્રાંશુને જીતવુંમરૂત રાજાના યશને અટકાવવું–નલકુબેર તથા ઈંદ્રરાજાને જીતવું-રાવણે કરેલ પદારાને નિયમ–પવનંજયને અંજનાનું વૃત્તાંત-અંજનાને પડેલ કણ–તેને પૂર્વભવ-હનુમાનને જન્મપવનંજયનું આવી મળવું-રામચંદ્રના વનવાસમાં લક્ષ્મણથી થયેલ શબુકને વધ-ચંદ્રનખાનું આગમન તેની કામદશા-થયેલું નિરાશપણું-ખરાદિ વિદ્યાધરોનું યુદ્ધ માટે આવવું–રામચંદ્ર સાથે સંકેત કરીને લક્ષ્મણનું યુદ્ધ કરવા જવું–સીતાના હરણમાટે ચંદ્રનખાએ કરેલ રાવણને પ્રેરણ– સીતાનું વર્ણન-રાવણનું ત્યાં આવવું–થયેલી નિરાશા-અવલોકિની વિદ્યાએ બતાવેલ રામલક્ષ્મણનો સંકેત-કૃત્રિમ સિંહનાદથી રામચંદ્રનું લક્ષ્મણપાસે જવું-રાવણે કરેલ સીતાનું હરણ-જટાયુપક્ષીને રજટી વિદ્યાધરને નિષ્ફળ પ્રયત-રામલક્ષ્મણનું મળવું-સિંહનાદમાં જણાવેલ કપટ-રામનું પાછું ફરવું-સીતાના હરણથી થયેલો ખેદ-વિરાધને આપેલ પાતાળલંકાનું રાજ્ય-સુગ્રીવને પ્રાપ્ત થયેલ કણ–તેણે લીધેલ રામચંદ્રની મદદ-કણનું દૂર થવું–સીતાની મળેલી શોધ–હનુમાનને ત્યાં મોકલવો-તેણે બતાવેલ પરાક્રમ-સીતાને રામના ખુશી ખબર આપીને કરાવેલ પારણું-રાવણનું હનુમાને કરેલું અપમાન-રામચંદ્ર પાસે પાછું આવવું– યુદ્ધ માટે પ્રયાણ-માર્ગમાં મેળવેલી જીત-લંકાદ્વીપે પહોંચવું–વિભીષણે રાવણને આપેલી શિખામણ–તેણે વિભીષણનું કરેલ અપમાન–વિભીષણનું રામચંદ્રને આવી મળવું-પરસ્પર થયેલું યુદ્ધ-લક્ષ્મણને થયેલ શક્તિપ્રહારપ્રાપ્ત થયેલ મૂછ–વિશલ્યાને લાવીને તેનું કરેલ નિવારણ રાવણે સાધેલ બહુરૂ પાવિદ્યાલક્ષ્મણ સાથે તેનું યુદ્ધ-ચક્રનું સ્મરણ–તેજ ચકનું લક્ષ્મણને આ ધીન થવું–તેનાવડેજ રાવણનું મૃત્યુ-લંકામાં પ્રવેશ–સીતાને મળવું–અયોધ્યાગમન–તેમણે કરેલો શત્રુંજયે અગીયારમો ઉદ્ધાર-લક્ષ્મણનું મરણ–રામચંદ્રને મોહ-પ્રાંતે લીધેલી દીક્ષા-મોક્ષગમન.
પૃષ્ઠ ૨૪૮ થી ૩૨૮. પ્રથમખંડની સમાપ્તિ.
For Private and Personal Use Only