________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયાનુક્રમ.
બીજે ખંડસર્ગ ૧૦ મે-વીરપ્રભુએ આરંભેલ ગિરનારનું વર્ણન-તેના મહિમા ઉપર ભગવતે કહેલ માહેકિઈ દેવો સમિએ કહેલી ભીમસેન મુનિની કથા (અંતર્ગત અશેકચંદ્ર કથા.) હરિવંશની ઉત્પત્તિ-મુનિ સુવ્રત સ્વામીનું ચરિત્ર-શ્રીનેમિનાથ ચરિત્રને પ્રારંભ–દશાહની ઉત્પત્તિ-શાંતનું રાજાની કથા-ગાંગેયનું પરાક્રમ–સત્યવતી સાથે શાંતનુ રાજાનું પાણિગ્રહણ-પાંડુ, ધૃતરાષ્ટ્ર ને વિદુરના જન્મ-પાંડુ રાજાને કુંતીને સંબંધ–કુંતીનું પાણિગ્રહણસમુદ્રવિજયની રાજ્યસ્થિતિ–શિવાદેવીનું વર્ણનકસની ઉત્પત્તિ–વસુદેવનું પરાક્રમ–દેવકી સાથે પાણિગ્રહણ–તેના છ ગર્ભોનો કેસે કરેલો વિનાશ-કૃષ્ણને જન્મ-કુલમાં રાખવાવડે તેની કરેલી રક્ષા-અરિષ્ટનેમિને જન્મ-ભગવંતની બાલ્યાવસ્થા–દેવોએ કરેલી પરાક્રમની પરીક્ષા-પાંડવો અને કૌરવોના જન્મ-કૃષ્ણનું પરાક્રમ-તેણે કરેલો કંસને વધ-જરાસંધે મોકલેલો દૂત-કૃષ્ણ બલભદ્રની માગણી-સમુદ્રવિજયે આપેલ ઉત્તર-સમુદ્રવિજયાદિનું સ્થાનને તજી દઈને ચાલવું-જરાસંધે મોકલેલ કાળકુમારને દેવોએ કરેલો યુક્તિપૂર્વક વિનાશ-દ્વારિકાનું વસાવવું. કૃષ્ણને રાજ્યાભિષેક-નેમિનાથના સત્વની દેવોએ કરેલી પરીક્ષા-કૃષ્ણ બલભદ્રાદિને પકડી જવું-ભગવંતે બતાવેલું પરાક્રમ–ઈકનું આગમન-તેમણે કરેલ સ્તુતિ-રામકૃષ્ણને છોડાવવું–દેવોનું સ્વર્ગગમન-કૃષ્ણની આઠ પટ્ટરાણુઓનું વર્ણન.
પૃષ્ઠ ૩૨૯ થી ૩૮૦. સર્ગ ૧૧ મે-(પાંડવચરિત્ર ચાલુ) પાંડવ કૌરવોની બાળક્રીડા-પરસ્પર દ્વેષ બુદ્ધિ–વિદ્યાકળાભ્યાસ-એકલવ્ય ભીલનું વૃત્તાંત–સર્વે રાજ્યપુત્રોની યુદ્ધ પરીક્ષા-પરસ્પરને બહાર પડેલો દ્રોપદીને પાંચ વરની પ્રાપ્તિ-ચારણમુનિનું તત્ર આગમન-તેમણે કહેલો દ્રૌપદીનો પૂર્વભવ–પાંડવો સાથે તેનું પાણિગ્રહણ--નારદે બાંધી આપેલી મર્યાદા–તે સંબંધમાં અર્જુનની થયેલી ભૂલ–તેણે કરેલું બાર વર્ષમાટે પરદેશગમન-વૈતાઢચપર જવું-ત્યાંથી ગિરનાર આવવુંહસ્તિપદકુંડના માહાસ્ય ઉપર દુધાની કથા–સુભદ્રા સાથે પાણિગ્રહણ–બાર વર્ષને અંતે હસ્તિનાપુર પાછું આવવું-યુધિષ્ઠિરને રાજ્યાભિષેક–તેની રાજસભાની રચના–શાંતિનાથજી પ્રતિષ્ઠા મહોત્સવ–સર્વ સંબંધીઓને આમંત્રણ–દુર્યોધનનું હાસ્ય–તેને થયેલો ટ્રેષ–તેણે રચાવેલી સભા-તે જોવા માટે સર્વને આમંત્રણ-પાંડવો સાથે દુર્યોધનની કપટ્યુક્ત ધૃતક્રિડા-યુધિષ્ઠિરની સર્વ પ્રકારે હાર-દ્રૌપદીને સભામાં લાવી તેના વસ્ત્રનું આકર્ષણ–તેની શીલસંપત્તિને મહિમા-ભીમે બતાવેલો ક્રોધ-પાંડવોને વનવાસ જવાને ઠરાવ–તેની તૈયારી-સૌની લીધેલી રજા-પાંડવપરની સની પ્રીતિ-વનવાસ નીકળવું-કૂરને કમિર રાક્ષસને વિનાશ-કૃષ્ણ ધૃષ્ટદ્યુમ્રાદિકનું આવવું–તેમને આપેલી રજા-કૌરવોનું કપટ-પાંડવોને બાળી દેવાની બુદ્ધિથી ઇંદ્રપ્રસ્થમાં લાવવું-કપટની પડેલી ખબર-કપટનું ચપટ–પાંડવોનું અખંડ નીકળી જવું–મની વડીલો પ્રત્યે ભક્તિ-હિબ રાક્ષસને વિનાશ-ડિબાનું પાણિગ્રહણ-એકચક નગરે પહોંચવું–એકચક્ર નગરને ટાળે ઉપપ્રવ-બક રાક્ષસને વિનાશ–ત્યાંથી પાંડવોનું નીકળવું-તવનમાં નિવાસ–વિદુરે મોકલેલો સંદેશોવૈતવન છોડી દઈને ગંધમાદન પર્વતમાં નિવાસ-અર્જુનનું વિદ્યા સાધવા માટે જવું–તેણે બતાવેલું પરાક્રમ–તલતાલ રાક્ષસને વધ–અર્જુનનું પાછું આવવું-કમળ લેવા માટે ભીમસેનનું જવુંસૌને તેની શોધમાં નીકળવું–નાગદેવે કરેલે ઉપદ્રવ-ઈદ્રની આજ્ઞાથી દેવે કરાવેલ છુટકારો-સૌનું એકઠા મળવું–થયેલો હર્ષ.
| પૃષ્ઠ ૩૮૧ થી ૪૦૫. સર્ગ ૧૨ મો-(પાંડવચરિત્ર ચાલુ) પાછું વૈતવનમાં આવવું-દુર્યોધનનું તત્ર આગમન-તેનું વિદ્યાધરોથી પકડાવું–અર્જુને કરાવેલો છુટકારો-દુર્યોધનનું પાછું ફરવું–જયદ્રથે
For Private and Personal Use Only