________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
વિષયાનુક્રમે. કરેલું દ્રૌપદીનું હરણ–જયદ્રથને પરાસ્ત કરીને દ્રૌપદીને પાછી લાવવી-દુર્યોધને ધારેલા ઉપદ્રવના મળેલા ખબર–તેમણે કરેલી પરમેષ્ટિ ધ્યાનમાં નિશ્ચળ સ્થિતિ–કોઈ દેવે માયા કરીને નિવારેલો કૃત્યા રાક્ષસીનો ઉપદ્રવ–પાંડવોએ કરેલું મુનિદાન–શાસન દેવીએ તેરમા વર્ષમાટે કરેલી સૂચનાવિરાટ રાજાની સેવામાં પૃથક પૃથક સ્વરૂપે સૌનું રહેવું-કીચકને દ્રૌપદી પ્રત્યે ઉપદ્રવે-તેને સર્વ બંધુ સહિત વિનાશ-દુર્યોધનને મળેલા અનુમાનિક ખબરથી તેનું ત્યાં આવવું–વિરાટ નગરની બંને બાજુથી કરેલું ગોહરણ-બંને તરફ થયેલી હાર-ભીમાને બતાવેલ પરાક્રમ–પાંડવોનું પ્રકટ થવું–અભિમન્યુ ને ઉત્તરાનો વિવાહ-કૃષ્ણનું તત્રાગમન–સૌને દ્વારકામાં લઈ જવા.
રૂકિમણી ને સત્યભામાને પુત્રપ્રાપ્તિ–પ્રદ્યુમ્રનું હરણ-કાલસંવર વિદ્યાધરને ત્યાં નિવાસપ્રદ્યુમ્ર ઉપર તેની રક્ષક માતાનું મોહી પડવું–તેણે કરેલા પ્રપંચ-તેમાંથી પ્રદ્યુમ્રનું પાર ઉતરવુંનારદના વચનથી પ્રસૂનું દ્વારકા આવવું–તેણે બતાવેલ ચમત્કાર-સત્યભામાનો કૃષ્ણપાસે પોકારપ્રદ્યુમ્રનું માતા પાસે પ્રગટ થવું–તેણે કરેલું રૂકિમણીનું હરણ-કૃષ્ણ સાથે યુદ્ધ-પિતા પાસે પ્રગટ થવુંપ્રદુ કરેલી બીજી માયા–શાબ કુમારનો જન્મ–ભીરૂકને જન્મ-શાંબવિષે ફરિયાદ-કૃષ્ણ કરેલી પરીક્ષા-શાંબ પ્રદ્યુમ્રને કાઢી મુકવા-કપટવડે પાછું આવવું-સો કન્યા સાથે શાંબનું કપટથી પાણિગ્રહણ-શબને વસુદેવને સંવાદ-પાંડવોના પુત્રો સાથે કૃષ્ણના પુત્રની ક્રીડા-સમુદ્રવિજયાદિની પ્રેરણાથી કર પાસે દૂતનું પ્રેષણ–તેણે દુર્યોધન પ્રત્યે કહેલ સંદેશો-દુર્યોધનને જવાબ-દૂત કહેલાં વચનો-દૂતનું દ્વારકા પાછું આવવું-યુદ્ધને નિર્ણય-સ્નેહસંબંધી રાજાઓ વિગેરેનું એકઠા થવુંદુર્યોધને કરેલ રાજાઓને આમંત્રણ-કર્ણ કુંતીને સંવાદ.
રસકંબળના વ્યાપારીઓનું દ્વારકા થઈને રાજગૃહી આવવું-જીવયશાસાથે દ્વારાવિષે - ચેલી વાત-તેણે જરાસંધપાસે જઈને કરેલું રૂદન–જરાસંધે આપેલ આશ્વાસન-યુદ્ધમાટે તેણે કરેલી તૈયારી-રાજગૃહીથી પ્રયાણ-કૃષ્ણને મળેલા ખબર–તેણે કરેલી તૈયારી–તેના કુટુંબનું વર્ણનયુદ્ધમાટે પાંડવ સહીત પ્રયાણ-સૈન્યને પડાવ-વિદ્યાધરોનું યુદ્ધ નિમિત્તે આગમન-વસુદેવાદિને લઈ જવાની માગણી-સમુદ્રવિજયે કરેલો સ્વીકાર-દુર્યોધનની યાચનાથી જરાસંધનું રોકાવુંદુર્યોધને કરેલું પ્રયાણ–તેનું કુરૂક્ષેત્રમાં આવવું-ભિષ્મપિતામહનું સેનાપતિપદે સ્થાપન–પાંડવોનું પણ કુરૂક્ષેત્રમાં આવવું-ષ્ટદ્યુસનું સેનાપતિપદે સ્થાપનબંને સૈન્યનું મળવું-યુદ્ધ-નવમે દિવસે ભીષ્મપિતામહનું પડવું–તેમણે લીધેલું ચારિત્ર-દેણાચાર્યનું સેનાપતિ થવું–તેમણે બતાવેલું પરાક્રમ–પ્રાંતે તેમનું પડવું–ને સ્વર્ગ ગમન-કર્ણનું સેનાપતિ થવું–તેને વિનાશ–શલ્યનું સેનાપતિ થવું–તેને વિનાશ-દુર્યોધનનું નાશી જવું–સરોવરમાં પ્રવેશ–પાંડવોના વાગબાણથી બહાર નીકળવુંભીમસાથે તેનું ગદાયુદ્ધ-દુર્યોધનનું પડવું–બળભદ્રને ચડેલી રીસ-તેને શાંત્વન કરવા પાંડવોનું તત્ર ગમન–પાછળ અશ્વત્થામા વિગેરેએ કરેલો તેમના પુત્રાદિને વિનાશ-દુર્યોધને આપેલે તેમને ધિક્કાર-દુર્યોધનનું ભરણ-પાંડવોને શોક-યુદ્ધની સમાપ્તિ.
જરાસંધે મોકલેલ દૂત–તેનાં વચને-સમુદ્રવિજયે આપેલ ઉત્તર-દૂતનું પાછું આવવું-હુંસક મંત્રીએ જરાસંધને આપેલી શીખામણ–જરાસંધે કરેલો તેને તીરસ્કાર-હિરણ્યકશ્યપુનું સેનાપતિપદે સ્થાપન-સમુદ્રવિજયે કરેલું અનાદૃષ્ટિનું સેનાપતિપદે સ્થાપન-પરસ્પર થયેલું યુદ્ધ બીજે દિવસે હિરણ્યનાભ વિનાશ-શિશુપાલનું સેનાપતિ થવું-કૃષ્ણ કરેલે તેને વધ–જરાસંધે મુકેલી જરા-કૃષ્ણના સૈન્યની વૃદ્ધાવસ્થા-કૃષ્ણ કરેલી નેમિનાથની પ્રાર્થના-નેમિનાથે જરાના નિવારણ માટે બતાવેલો ઉપાય-કૃષ્ણ કરેલું ધરેદ્રનું ધ્યાન–નેમિનાથે કરેલું સૈન્યનું સંરક્ષણપદ્માવતીનું કૃષ્ણ પાસે પ્રગટ થવું–તેની પાસે કૃષ્ણ કરેલી પાર્શ્વનાથની પ્રતિમાની માગણી
For Private and Personal Use Only