________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
વિષયાનુક્રમ. તે બિંબના સ્નાત્રજળવડે જરાનું થયેલું નિવારણ-કૃષ્ણ કરેલ જરાસંધને વધ-તેમનું પ્રગટ થયેલું વાસુદેવપણું–શંખેશ્વર પાર્શ્વનાથની સ્થાપના-કૃષ્ણને બળભદ્ર કરેલ દિગ્વિજય. પૃષ્ઠ ૪૦થી ૪૪૪.
સર્ગ ૧૩ મો-(ગિરનાર માહાસ્ય શરૂ) નેમિનાથનું કૃષ્ણની આયુધશાળામાં ગમનતેમણે પૂરેલો શખ–તેથી થયેલો સર્વત્ર ક્ષોભ-કૃષ્ણની યુદ્ધ માટે તૈયારી–આયુધશાળાના રક્ષકે આવીને આપેલા ખબર–નેમિનાથનું સભામાં આગમન-સભાની તથા રાજ મંદિરની અત્યંતર સ્થિતિ–નેમિનાથને કૃષ્ણવચ્ચે થયેલ વાતચિત-કૃષ્ણ કરેલી ભુજાનું બળ જોવાની માગણ–નેમિનાથે કરેલ સ્વીકાર-આયુધશાળા તરફ ગમન–ભગવંતના વિચાર–બહુ નમાવાવડેજ બળનો નિર્ણય કરવાનો ઠરાવ-કૃષ્ણના બાહુને કમલનાલની જેમ નમાવી દેવો–ભગવંતના બાહુસાથે કૃષ્ણનું લટકી રહેવું–બળને નિર્ણય-કૃષ્ણ ને બળભદ્રની તે સંબંધી વાતચીત-ઈકે કરેલું તેમનું નિશ્ચિતપણુંનેમિનાથને લઈને કૃષ્ણનું જળક્રિડા માટે જવું–પરસ્પર જળક્રિડા-ભાભીઓએ કરેલ નેમિનાથનું હાસ્યનેમિનાથે કરેલ તેમની ઈચ્છાને સ્વીકાર–તે હકીકત સાંભળીને સમુદ્રવિજયને થયેલો હર્ષરાજિમતિ સાથે પાણિગ્રહણ કરાવવાનો નિર્ણય-લગ્નની બંને તરફ તૈયારી–વરકન્યાને શણગારવાનેમિનાથને વરઘોડો–ઉગ્રસેનના મંદિર પાસે આવવું–રામિતિ ને સખીઓને સંવાદ–ભગવંતનું પશુપક્ષીઓના કરૂણ સ્વરનું સાંભળવું–સારથીને પ્રશ્ન–તેણે આપેલ ઉત્તર-ભગવંતના વિચાર-રથનું પાછું વળાવવું–સમુદ્રવિજયાદિને આગ્રહ–ભગવંતે આપેલે કૃષ્ણને ઉત્તર– કાંતિક દેવનું આવવુંવાર્ષિક દાનની શરૂઆત–રાજિમતિને થયેલ શેક-તેનું શાંત્વન–ભગવતે લીધેલી દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-યાદવોનું વંદનમાટે આવવું.
પૃષ્ઠ ૪૪૫ થી ૪૫૭. અંબિકાનું ઉપાખ્યાન.
પૃષ્ઠ ૪૫૮ થી ૪૬૬. અંબિકાનું પ્રભુ પાસે આવવું–ભગવંતની દેશના–ચતુર્વિધ સંઘનું સ્થાપન-ચક્ષયક્ષિણીની સ્થાપના-ગોમેધ યક્ષનું વૃત્તાંત–વરદત્ત ગણધરના પૂર્વભવવિષે ઇંદ્રની પૃચ્છા-ભગવંતને ઉત્તર-બત પાસેથી પ્રતિમાનું મંગાવવું-કૃષ્ણને તે અપૂર્વ બિંબની પ્રાપ્તિ–ભગવતે કહેલું રેવતાચલનું માહાકણે કહેલું પોતાને મળેલી પ્રતિમાની સ્થિતિ વિષે પ્રશ્ન–તેના ઉત્તરમાં કૃષ્ણના પૂછવાથી આગામી કાળે થનારા રત્નશેઠનું ભગવંતે કહેલું સવિસ્તર વૃત્તાંત-કૃષ્ણ કરેલી તે બિંબની નવીન ચિત્યમાં સ્થાપના-જલયાત્રા માટે નીકળતાં કૃષ્ણના પૂછવાથી છેકે કહેલો અનેક કુંડોનો મહિમા ને તેની ઉત્પત્તિ—અમલકીર્તિ નદીના મહિમાને પ્રસંગે સૌભાગ્યમંજરીની કથા–રૈવતાચલના દ્વારપાળો-ઉમાશંભુગિરિની ઉત્પત્તિ-ભગવંતપાસે રાજિમતિ વિગેરેએ લીધેલી દીક્ષા–ભાવસ્થા પુત્ર, ( સ્થાપત્યા સૂનુ) શુકાચાર્ય, શલકાચાર્યનું વૃત્તાંત-તેમનું શત્રુંજયે મોક્ષગમન-શત્રુંજયને મહિમા સાંભળી પાંડવોને થયેલો યાત્રાને મનોરથયાત્રા માટે નીકળવું-કૃષ્ણસહીત ત્યાં પહોંચવું-ચૈત્ય અને બિંબની જીર્ણતા દેખી ઉદ્ધાર કરવાને થયેલો વિચાર–પાંડેએ કરેલો બારમે ઉદ્ધારદ્રવ્યભાવ વંદન ઉપર પાલકને પ્રદ્યુમ્રનું વૃત્તાંત-કૃષ્ણ ચતુર્માસમાં બહાર ન નીકળવાને કરેલ નિર્ણય–ભગવંતને દ્વારકા તથા યાદવની સ્થિતિવિષે કૃષ્ણ પૂછેલો પ્રશ્ન–ભગવતે આપેલો ઉત્તરકૃષ્ણ દ્વારકાને યાદવોના બચાવ માટે કરેલા પ્રય–તેમાં થયેલી નિષ્ફળતા-દ્વીપાયનનો ક્રોધ–તેણે કરેલ દ્વારકાને વિનાશ-રાજકુમારના બાણથી કૃષ્ણનું મૃત્યું–બલભદ્રને થયેલ શોક ને મોહતેનું નિવારણ-બલભદ્ર લીધેલી દીક્ષા–તેમનું મૃગનું ને રથકારનું સ્વર્ગગમન-શાંબ પ્રદ્યુમ્રનું સાડાત્રણ ક્રોડ મુનિ સાથે સિદ્ધાચલપર મોક્ષગમન–જરાકુમારનું પાંડવો પાસે આવવું–તેણે કહેલું દ્વારકાદહન વિગેરેનું વૃત્તાંત-પાંડવોને થયેલે વૈરાગ્ય-ભગવંતના મોકલવાથી ધર્મષ મુનિનું તત્ર આગમન-તેમણે કહેલો પાંડવોને પૂર્વભવ-પાંડવોએ લીધેલી દીક્ષા-ભગવતે કરેલો અનેક છે
For Private and Personal Use Only