________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયાનુક્રમ.
૧૯ પર ઉપકાર-ભગવંતને પરિવાર-રેવતાચલપર ભગવંતનું નિર્વાણગિરનારને મહિમા-ભગવંતનું નિર્વાણ સાંભળીને પાંડવોએ શત્રુંજય પર કરેલ અનશન–તેમનું મોક્ષગમન–એકાણું લાખ નારદનું શત્રુંજયે મોક્ષ જવું.
| પૃષ્ઠ ૪૬૬ થી ૪૯૩. સર્ગ ૧૪ મો-શ્રીપાર્શ્વનાથચરિત્ર,
પૃષ્ઠ ૪૯૪ થી ૫૦૧. શ્રી મહાવીર સ્વામિએ કહેલ શત્રુંજય તીર્થના ઉદ્ધાર વિગેરે સંબંધી ભવિષ્યત્ વૃતાંત–તેમાં–જાવડશાના ઉદ્ધારનું સવિસ્તર ચમત્કારિક વૃત્તાંત, પૃષ્ઠ ૫૦૧ થી ૫૧૧. શિલાદિત્ય રાજા વિગેરેનું સામાન્ય વૃત્તાંત.
પૃષ્ઠ ૫૧૧. કલ્કી અને દત્ત રાજાનું વૃત્તાંત.
પૃષ્ઠ ૫૧૨ થી ૫૧૩. પાંચમા આરાને પ્રાંતે થનારા વિમલવાહન રાજાના ઉદ્ધારની હકીકત-યાવત પદ્મનાભ પ્રભુ થશે ત્યાં સુધીની સામાન્ય સ્થિતિનું વર્ણન.
પૃષ્ઠ પ૧૩. ભગવતે પ્રાંતે કહેલ પુડરિક ગિરિને મહિમા.
પૃષ્ઠ ૫૧૪. આપ્રમાણે આઘંત શત્રુંજયનું મહમ્ય ઈદ્રપ્રત્યે સંક્ષેપમાં કહીને ભગવંતનું વિમલાચળથી નીચે ઉતરવું પ્રભુને અન્યત્ર વિહાર–દેવમનુષ્યોનું સ્વસ્થાને ગમન.
પૃષ્ઠ. ૫૧૫. ગ્રંથકર્તાનું કથન પ્રશસ્તિ આશિર્વચન. •
પૃષ્ઠ. ૫૧૫ થી ૫૧૬.
For Private and Personal Use Only