________________
૩
રૂપ, ગુણ અને પરાક્રમનું ભાન કરાવવા ઉપાસનાના પ્રયાગ હોય છે. ઉપાસ્ય પરમેશ્વર અને ઉપાસક સાષક જીવને પરસ્પર સયાજન કરાવનારા દૈવી સામર્થ્યને જ્ઞત્તિ કહે છે.
શક્તિ શબ્દ રાજ્ ધાતુમાંથી વ્યુત્પન્ન થયેલે છે. ઇષ્ટ કાય સધાવી શકે તેવા સામર્થ્યને અથવા બળને "રાષ્ઠિ કહે છે. સામાન્ય સમજણુથી આપણુને જણાય છે કે કાય કરવાનું ખલ સત્ એટલે ભાવ પદામાં જ હાય છે, અસત્ એટલે અભાવ પદામાં હતું નથી. તેથી અસત્ પદાથ કદી શક્તિવાળા હોતા જ નથી. વધ્યા પુત્ર, શશવિષાણુ વિગેરે પદાર્થો શકિત વિનાના હાય છે, અને માત્ર વિકલ્પવ્રુત્તિરૂપ જ હોય છે. પરંતુ પ્રત્યેક સત્ પદામાં નિયત શકિત હાય છે. તલમાંથી તેલ નીકળે છે, માટે તલમાં તેલની નિયત તિ છે, રેતીમાં તેવી શક્તિ નથી. પરંતુ રેતીમાં જો તે ચૂનામાં ભળે તા અન્ય પદાર્થોને દૃઢ કરવાની શક્તિ છે, અને તે તેની નિયતશક્તિ છે, પણ તે નિયત શક્તિ તલમાં નથી. આ પ્રમાણે સર્વ ભૂત-ભૌતિક પદાર્થોમાં નિયત શક્તિઓ હોય છે. આ સર્વ શક્તિઓના વ્યૂહને અધિભૂત શક્તિ એવું નામ આપવામાં આવે છે.
અધિભૂત શક્તિને અર્વાચીન વિજ્ઞાનમાં પ્રકૃતિશક્તિ અથવા કુદરતનું નિયમમલ કહેવામાં આવે છે. આપણા વિચારકાનું એમ માનવું છે કે જડ પદાર્થોમાં તે તે નિયત શક્તિ હેાય છે તે વાત ખરી છે, પરંતુ તેની યાજના કરવાનું સામર્થ્ય ભૂત-ભાતિક પદાર્થોમાં હાતું નથી. ચેાજના કરવાનું સામર્થ્ય સચેતન પટ્ટામાં હાય છે, અને તેવા સચેતન પદાર્થો એટલે વનસ્પતિ, પશુ, પંખી વિગેરે અનેક પ્રાણીઓમાં પણ તે યેાજના કરવાનું સામર્થ્ય તારતમ્યવાળું હાય છે, એટલે ચઢતા ઉતરતા ક્રમનું હેાય છે. આ સચેતન પ્રાણીઓનુ પ્રયેાજન સિદ્ધ કરવાનું અને અધિભૂત પદાર્થોની પ્રાકૃતિક શક્તિને ૧ પૂમિમાંસા શકિતને સ્વતંત્ર પદાર્થ માને છે. જીએ તસ્ય પૃ. ૨૦-૨૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com