________________
અનેક કારણની પરંપરાને તે એક સશક્ત દેવ કાલાદિથી યુક્ત નિયંત્રિત કરે છે.”
આગળ ઉપર તે જ ઉપનિષમાં કહે છેઃ
“તે પરમેશ્વરને દેહ (કાર્ય નથી, ઈન્દ્રિયો નથી, તેના સમાન કેઈ નથી, તેનાથી અધિક કેદ જણાતો નથી. તે દેવની પરા શક્તિ સ્વાભાવિકી (એટલે માયિક અથવા કલ્પિત નહિ) વિવિધ રૂ૫વાળા છે, અને તેના ત્રણ મુખ્ય વિભાગ-જ્ઞાનશકિત, બલશકિત (સંકલ્પ અથવા ઇચ્છાશક્તિ) અને ક્રિયાશકિત-પડે છે.”
પરબ્રહ્મની આ સ્વાભાવિકી પરા શકિતને લગતાં સ્વતંત્ર અત , દર્શનને ટેકે આપનારાં નીચેનાં શાકત સંપ્રદાયનાં ઉપનિષદો છે –
૨ વૃદ્, ર, સટ્ટ, રૂ. મહેતુ, ક. મીઢા, . તેથી, ૬. તૈમચંદ્રા , ૭. વિતાવ, ૮, ત્રિપુરાતાપિનો, ૧. ત્રિપુરા, ૧૦. માવના, ૩. ત્રિપુરામહત્, ૨૨. તમાર, રૂ. Iછી, ૪. તારા.
આ શાકત ઉપનિષદોમાં પ્રથમનાં સાત તે શંકરાચાર્યના સમયનાં પ્રસિદ્ધિમાં હતાં એમ તારવી શકાય છે. ત્યાર પછીનાં - ઉપનિષદો તેમની અવલોકનમર્યાદામાં આવ્યાં હશે કે કેમ તે ખાત્રીથી કહી શકાય તેમ નથી. પરંતુ મારા ઉપનિષદુ જેમાં શૌવિદ્યાની ઉપાસના છે તે ઘણે ભાગે શંકરાચાર્યના પૂર્વકાળનું માનવાને બળવાન કારણે છે. કારણ કે શ્રી વિદ્યારણ્ય સ્વામી જેઓ દક્ષિણાપથના શૃંગેરી પીઠના શાંકર મતના શંકરાચાર્ય થયા છે તેમણે તથા તેમના પ્રત્યક્ષ શિષ્ય શંકરારણે પોતાના ઉપાસનાકાષ્ઠનાં પ્રકરણોમાં તેને ઉપયોગ કર્યો છે. આ શાક્ત સંપ્રદાયના અદ્વૈતદર્શનને અનુસરતાં ઉપનિષદો ઉપર શ્રી અપથ્ય દીક્ષિત નિલકંઠ દીક્ષિત, ભાસ્કરરાય વગેરે અનેક શાસ્ત્રના વિશારદ વિદ્વાનોએ ટીકાએ લખી છે, અને તે સર્વ વિચારકે શ્રી શંકરાચાર્યના અતદર્શનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com