________________
૧૫૮
१ अमितार्थसूत्र, २ उत्तमसूत्र, ३ महावैपुलसूत्र, ४ घोधिसत्वयान, ५ बुद्धयाम, ६ बुद्धगुह्मोपदेश, ७ सर्व. बुद्धानां पिटकम्, ८ सर्वबुद्धानां गुह्यस्थानम्, ९ सर्वयुद्धगर्भस्थानम् १० सर्वबुद्धतीर्थम् ११ सर्वबुद्धधर्मचक्र, १२ सर्वबुद्धानांधीरधातु, १३ सर्वबुद्धानां उपायकौशल्यसूत्र, १४ एकयानउपदेशसूत्र, १५ परमार्थस्थानम्, १६ सद्धर्मपुण्डरोक, १७ उत्समधर्म.
આ ઉપરાંત રિતપિત્ત, રુંવાવતાQs વિગેરે વિજ્ઞાનવાદના મૂલપ્રસ્થાન રૂપ સૂત્રો રચાઈ ચૂક્યાં હતાં. ઇ. સ. ના ચેથા પાંચમા સૈકામાં સુવતીરઝનાં ભાષાંતરે ચીનાઈ ભાષામાં થઈ ચૂક્યાં હતાં.
મૂળ આર્ય સર્વાસ્તિવાદીના સાત પેટા સંપ્રદાય, અને આયસમિતીય મતના ત્રણ પેટાપંથને સમુચ્ચય વૈભાષિક બૃહમાં પડે; આર્યમહાસંધિના પાંચ પેટાપ અને આર્યસ્થવિરના ત્રણ પેટાપ સત્રાન્તિક લૂહમાં પડયા. આ પ્રમાણે એકંદરે અઢાર સંપ્રદાય હીનયાનના થયા. ઉપર ગણવેલાં નવ ધર્મનાં સૂત્રોમાંથી કનિકના રાજ્યસમયમાં યોગાચાર અને માધ્યમિક એવી બે શાખાઓ થઈ, જે અનુક્રમે વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની હીમાયત કરનારી ગણાય છે. મહાયાન યુગાચાર શાખાનું મુખ્ય દાર્શનિક સાહિત્ય ઘડનાર મૈત્રેય, (ઈ. સ. ૨૭૦–૩૫૦), અસંગ (ઈ. સ. ૩૭૦-૩૯૦), અને વસુબંધુ (ઈ. સ. ૩૯૦-૪૯૦) થયા; મહાયાન શ્રાધ્યમિક શાખાનું સાહિત્ય રચનાર નાગાર્જુન, આર્યદેવ (૩૨), શાનિદેવ (૬૫૦) વિગેરે થયા. પરંતુ આ દર્શન સાહિત્ય સાથે વ્યવહારધર્મનું સાહિત્ય બ્રાહ્મણોના દર્શન સાહિત્ય, અને વ્યવહાર ધર્મને સાહિત્ય રૂપે રચાવાની જરૂર હતી. આ વ્યવહારધર્મ અને આચારધર્મનું બૌદ્ધોનું સાહિત્ય બ્રાહ્મણના તંત્રશાસ્ત્રને અનુસરતું ધડાવા લાગ્યું છે, તેનું કારણ એવું છે કે બ્રાહ્મણોના વૈદિક શાખાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com