________________
૧૬૫
સર્વ ગ્રંથમાં તારાના દિવ્યસ્વરૂપની ભાવના ઉપરાંત ઉપાસનાના પંચાગેનું એટલે કે પટલ, પદ્ધતિ, કવચ, નામસહસ્ત્ર, અને સ્તોત્રનુંસવિસ્તર વર્ણન છે. જેવું શ્રીવિદ્યાનું અને કાલીવિદ્યાનું વિપુલ સાહિત્ય બ્રાહ્મણનું છે તેવું તારા વિદ્યાનું બૌદ્ધોનું પણ છે. મહાચાનની તારાદેવી જેવી હીનયાનની “મણિમેખલા” દેવી છે. લંકાં, સીઆમ વિગેરે દેશમાં તે સમુદ્રની દેવી તરીકે પૂજાય છે. મહાજનક જાતક (મહાનિપાત ), અને શંખજાતક(દશનિપાત)માં આ સમુદ્રદેવતાને ઉલ્લેખ આવે છે, અને સમુદ્રના તોફાની પ્રસંગમાં તે રક્ષણ કરનારી દેવી ગણાય છે.
તારતારાનું યુગ્મ તે શિવશક્તિના યુગ્મ સમાન છે. બૌદ્ધોમાં શૂન્યતા (સમાધિ પ્રજ્ઞા) અને કરુણાનું સામરસ્ય વજીયાનના પ્રેમ
નામના તેત્રમાં વર્ણવ્યું છે.
સમ્યફધિ અથવા નિરાભાસ ચિતિનું નામ શૂન્યતા. આ શૂન્યતા જાણે કામિની છે, અને તેને પ્રતિભાસ જાણે કાન્ત છે. જે પ્રતિભાસ રૂપી વર ન હોય તો શુન્યતા નામની કામિની મૃત જેવી સમજવી; અને જે શૂન્યતા વિનાનો પ્રતિભાસ નામને કાન્ત નાયક ૮ તાઈવાંવ, ૯ તાજાપતિ, ૧૦ તારપરાના, ૧૧ તાર પૂજનવરી, ૧૨ તાપ પૂજ્ઞાન્યાણવિધિ, ૧૩ તાપૂજ્ઞા
ચોગ, ૧૪ તારાપુરસાયન, ૧૫ તકિપ, ૧૬ તારામોત નિપt નામ, ૧૭ તાપમસુિવ, ૧૮ તામૂવષ, ૧૯ તારાંચ, ૨૦ તાવરફુચકૃત્તિવ, ૨૧ તgિર્વનચંદિર, ૨૨ તાર્જનાતfજા, ૨૩ તાવ, ૨૪ તારાવિવાહ૫, ૨૫ તાપવિદ્યાલય, ૨૬ તારાપલી, ર૭ તારામોત્તા૨તનામસ્તોત્રમ, ૨૮ તારણહનામ, ૨૯ તાસૂત્ર, ૩૦ તાતંત્ર, ૩૧ તળપતિ , ૩૨ ત્રણ
रास्तोत्रम्, 33 स्रग्धरास्तोत्रटीका. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com