________________
અવસ્થામાં જાઆવ કરલે પોતાના સ્વરૂપથી કદી કદી ભ્રષ્ટ થતા નથી; તે ક્રમમૂર્વક ઈશ્વરસ્તત્વના ભુવનમંડલમાં આવે છે અને ત્યાં ૧ રૂપાતીતથી પર, ૨ સ્માતીત, ૩ રૂ૫, ૪ ૫દ, અને ૫ પિંડ–એવી પાંચ પ્રકારના ક્રમની ધ્યાનકલા સાધી શકે છે, ત્યાંથી આગળ ચઢી સદાશિવતત્ત્વના મંડલમાં પ્રવેશી, ૧ ઈશાન, ૨ તપુરુષ,૩ અઘેર, ૪ વામદેવ, ૫ સોજાત –એ પાંચમુખવાળા પરમેશ્વરના પ્રભાવને મેળવે છે; ત્યાંથી શક્તિતત્વના મંડલમાં પ્રવેશ કરી, મંત્રવિદ્યાનાં ૧ ઉન્મના, ૨ સમના, ૩ વ્યાપિની, ૪ નાદ અને ૫ બિન્દુ – એવાં પાંચ રશ્મિઓને સિદ્ધ કરે છે અને તે વડે ગમે તે વસ્તુમાં પેસી શકે છે; તે રશ્મિાગ વડે ૧ અનુગ્રહ, ૨ તિરધાન, ૩ સંહાર, ૪ સ્થિતિ, અને ૫ સૃષ્ટિ -એ પાંચ કર્ક કરી શકે છે; અને છેવટે શિવતત્તવમાં પ્રવેશ કરી, ૧ સર્વાકિયા, ૨ સર્વજ્ઞતા, ૩ નિત્યોદયતા, ૪ સર્વવ્યાપકતા, અને ૫ સર્વપતિએ શક્તિપંચકને મેળવી, કૃતકૃત્ય થાય છે. બદ્ધ પુરુષની આ મુક્તભાવાપત્તિ શુદ્ધાદ્વાના સાગરસ્ય વડે મળે છે, અને આ કારણથી શાક્ત સંપ્રદાય એક ઉમેગી ધર્મતંત્ર છે એટલું જ નહિ પણ જ્ઞાનતંત્ર પણ છે. એ વાત ખરી છે કે ધર્મ અને જ્ઞાનને સુઉપયોગ અને દુ૫યોગ. શય છે, પરંતુ તેમાં તંત્રને દેષ નથી, કર્તાને તથા યજકનો દોષ છે. શાક્તધર્મના સાહિત્યનું સર્વીશ
# પુરુષની બદ્ધ અને મુક્ત સ્થિતિને બેધરહસ્ય વ્યુત્પત્તિથી કરવામાં આવે છે – વસતત પુરુષ એટલે કે ત્રણ પુરમાં વસે છે તે પુરુષ એટલે બદ્ધ છવ; પુરપતિ વાર્તા પુસt : ત્રણ પુરને બાળે છે માટે પુરુષ એટલે મુક્ત શિવ. બદ્ધ પુરુષ બુદ્ધિ. પ્રાણ અને શરીર–એ ત્રણ સુવર્ણ, રૂપું અને લોહના પુરમાં રહે છે;
એ ત્રણ પુરમાં અભિમાન કરી, વસનાર અસુરને નાશ કરનારને ત્રિપુરાંતક (શિવ) કહે છે, અને તેનું પુરાણમાં ત્રિપુરાસુર વગેરેનું સમાધાન આપ્યું છે. (જુઓ મહાર્થમંજરી ઉપર પરિમલ નામની ટીકા).
૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com