Book Title: Shakt Sampraday
Author(s): Narmada Devshankar Mehta
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 229
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com bonele રૂપ ના અનુક્રમ અષ્ટમાવરણ (a) Inupay ચક્રનામ सर्वाशासिद्धिप्रद ચક્રદેવતા શક્તિ सर्वरहस्ययोगिनी : ऍ कामेश्वरी ली वज्रेश्वरी सौः भगमालिनी આ ત્રણ વ્યસ્ત (analytic) ત્રિપુર સુંદરી દેવી કહેવાય છે. ટિપ્પણ નાબંધન-સહા તવ મૂલ પ્રકૃતિનાં મલિન સત્ત્વાનું અતિક્રમણ કર્યા પછી આઠમા આવરણમાં શુદ્ધસત્ત્તાની ત્રણ ખંડમાં ભાવના કરવાની છે. જેમાંથી મૂલ બિંદુની ઉન્નત્તિ થાય છે, જ્યાંથી નાદ કલા જાગે છે, જ્યાંથી ‘હંસ” એટલે પ્રાણુકલા જાગે છે, અને જ્યાંથી મનનું સ્ફુરણ થાય છે તે હોળને હ્રામરૂપ પીઠ કહે છે. આની મર્યાદા મૂલાધારથીનાભિપર્યંત હાયછે;ત્યારપછી એટલે નાભિથી અનાહત પર્યંતના પીઅને પૂર્ણગિરિપીટ કહે છે. અનાહતથી આના પર્યંતના પ્રદેશમાં નારુંપીઠની વ્યાપ્તિ છે. મૂલ પ્રકૃતિ કામને જગવે છે; મહત્તત્ત્વ તે કામને ઉંચા શિખર ઉપર લઈ જાય છે, અને અહુ કાર તે કામને સિદ્ધ કરાવે છે. જીવાના જે મિથ્યા વિકલ્પે અથવા કામે છે તે ઉપાસના સિદ્ધ કરનારને સત્યસંકલ્પ અથવા સત્યકામ થાય છે. ભાવનીય ધર્મો પીઢ :— શ્રામ-પ્રકૃતિતત્ત્વ पूर्णगिरि - महत्तत्वं ૧૯૦

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236