________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
bonele
રૂપ
ના અનુક્રમ
અષ્ટમાવરણ
(a) Inupay
ચક્રનામ
सर्वाशासिद्धिप्रद
ચક્રદેવતા શક્તિ
सर्वरहस्ययोगिनी :
ऍ कामेश्वरी
ली
वज्रेश्वरी
सौः भगमालिनी
આ ત્રણ વ્યસ્ત (analytic) ત્રિપુર સુંદરી દેવી કહેવાય છે.
ટિપ્પણ
નાબંધન-સહા તવ
મૂલ પ્રકૃતિનાં મલિન સત્ત્વાનું અતિક્રમણ કર્યા પછી આઠમા આવરણમાં શુદ્ધસત્ત્તાની ત્રણ ખંડમાં ભાવના કરવાની છે. જેમાંથી મૂલ બિંદુની ઉન્નત્તિ થાય છે, જ્યાંથી નાદ કલા જાગે છે, જ્યાંથી ‘હંસ” એટલે પ્રાણુકલા જાગે છે, અને જ્યાંથી મનનું સ્ફુરણ થાય છે તે હોળને હ્રામરૂપ પીઠ કહે છે. આની મર્યાદા મૂલાધારથીનાભિપર્યંત હાયછે;ત્યારપછી એટલે નાભિથી અનાહત પર્યંતના પીઅને પૂર્ણગિરિપીટ કહે છે. અનાહતથી આના પર્યંતના પ્રદેશમાં નારુંપીઠની વ્યાપ્તિ છે. મૂલ પ્રકૃતિ કામને જગવે છે; મહત્તત્ત્વ તે કામને ઉંચા શિખર ઉપર લઈ જાય છે, અને અહુ કાર તે કામને સિદ્ધ કરાવે છે. જીવાના જે મિથ્યા વિકલ્પે અથવા કામે છે તે ઉપાસના સિદ્ધ કરનારને સત્યસંકલ્પ અથવા સત્યકામ થાય છે.
ભાવનીય ધર્મો
પીઢ :—
શ્રામ-પ્રકૃતિતત્ત્વ
पूर्णगिरि - महत्तत्वं
૧૯૦