________________
૧
દેવતા માનવામાં આવે છે. વેતાંબર મત પ્રમાણે આ ગ્રેવીસ દેવતાઓ નીચે મુજબ છે :
૧ ચશ્વરી, ૨ અજિતબલા, ૩ દુરિતારી, ૪ કાલિકા, પમહાકાલી, ૬ શ્યામા, છ શાન્તા, ૮ વાલા, ૯ સુતારકા, ૧૦ અશકા, ૧૧ શ્રીવત્સા, ૧૨ ચંડા, ૧૩ વિજયા, ૧૪ અંકુશા, ૧૫ પન્નગા, ૧૬ નિર્વાણ, ૧૭ બલા, ૧૮ ધારિણી, ૧૯ ધરણપ્રિયા, છ નરદત્તા, ૨૧ ગાંધારી, રર અમ્બિકા, ર૩ પાવતી, ર૪ સિદ્ધાયિકા.
સરસ્વતીનાં વિદ્યાવ્યહે ૧૬ માનવામાં આવે છે. તેનાં નામ નીચે પ્રમાણે છે –
૧ રહિણી, ૨ પ્રાપ્તિ, ૩ વજશૃંખલા, ૪ કુલિશાંકુશા, ૫ ચક્રેશ્વરી, ૬ નરદત્તા, ૭ કાલો, ૮ મહાકાલી, ૮ ગરી, ૧૦ ગાંધારી, ૧૧ સર્વસ્ત્રમહાવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરાપ્યા, ૧૪ અછુતા, (અય્યતા ?), ૧૫ માનસી, ૧૬ મહામાનસિક.
ઉપરની હકીકતથી સ્પષ્ટ થાય છે કે શક્તિની ઉપાસના જેમાં ઈષ્ટ મનાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com