________________
તત્ત્વ પિતાના અંતર્ગત બળને બહાર કાઢવા હજુ ઉદ્યોગશીલ થયું નથી તેથી તે શૂન્ય છે. આ શૂન્યબિન્દુ મહાકાલની કલા વડે એટલે અહંભાવ વડે છૂટું પડી, કંઈક પોતાનું સ્વરૂપ કળી શકે (૮નતિ) તેવા ઉછળતા અથવા ઉગતા ભાવવાળું થાય ત્યારે બિન્દુ વર્તન અથવા શૂન્ય થાય. આ સબિન્દુ વલ ખરી રીતે કાર્યાબિદુ ગણાય અને તેને સારી સંજ્ઞા આપવામાં આવે છે. તેનું બીજું નામ સાચા અથવા વિIિો છે; કારણ કે મંત્રદયમાં તે પ્રથમ પ્રકટ થાય છે, અને ભવિષ્યમાં સર્વજ્ઞતાને અર્પનારી વિદ્યા તેમાંથી જન્મે છે. આ આદ્યા વિદ્યારાજ્ઞી, ચિન્મયી તથા આનંદમયી એવા સ્વભાવવાળી છે; એટલે કે તે કાર્યાબિન્દુને હું છું એટલું જ ભાન હોય છે એમ નહિ, પરંતુ પોતે નિત્યતૃત અથવા આનંદમય છે એવું પણ ભાન હોય છે. તે કાર્યાબિન્દુમાંથી ત્રણ અવાન્તર પરિણામે પ્રકટ થાય છે. એક (૧) અપરબિન્દુ, (૨) નાદ, અને (૩) બીજ. તેમાં અપરબિન્દુ ચેતનમય છે, નાદ જડાજડ છે, અને બીજ જડ છે. પરંતુ આ ત્રણે અજડ, જડાજડ, અને જડ અંશે એકમેક ગુંથાયેલા હોય છે, એટલે જેમ મેરના ઇંડાનું દ્રવ્ય–ગર્ભ, જળ, અને ઈંડાનું છોતરું એ ત્રણ-એકમેક જેવાં હોય છે તેવાં એકમેક આ ત્રણ શક્તિનાં પરિણામે રહે છે. આ અપરબિન્દુનું બીજું નામ શબ્દબ્રહ્મ છે, અને તે પ્રત્યેક સચેતન પ્રાણુમાં અર્થની વ્યક્તિનું નિમિત્ત બને છે. ઉપરની આકૃતિમાં ૩ ને અપરબિન્દુ કહીએ, બિન્દુને નાદ કહીએ, અને બિન્દુને બીજ કહીએ. પરંતુ એ ત્રણેને પરસ્પર સંબંધ છે, અને
શક્તિનું પ્રસરણ રેખા દ્વારા થાય છે. આ ત્રણ રેખા વડે જે ત્રિકોણ ઉત્પન્ન થાય છે તેને માંત્રિકે ત્રિપુરબીજ કહે છે. તેમાં ૩-૪ માં રૌદ્રી શક્તિ અને રુદ્ર પુરુષ, -માં ભેછા શક્તિ અને બ્રહ્મા પુરુષ, અને - માં વામા શકિત અને વિષ્ણુ પુષ, એવાં જેડકાં પ્રકટ થાય છે. ધ્યાનમાં રાખવું કે આ વસ્તુવિચારનું રૂપક માત્ર છે.
પહેલા જોડકામાં જ્ઞાનશકિતનું પ્રાધાન્ય, સંહારકર્મ અગ્નિતિ , અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com