________________
૧૦૬
અર્ધનારીશ્વરની મૂતિમાં સમાયેલી શક્તિભાવના ઉપરાંત સમગ્ર હિન્દુસ્થાનમાં સિદ્ધ ઉપર બેસાડેલી દુર્ગાની કાતરેલી મૂર્તિ શાક્ત સંપ્રદાયના અસ્તિત્વના બળવાન પુરાવા છે. આ અવશેષ ખ્રીસ્ત જન્મ પૂર્વના છે. ધણાં ગામડાંઓમાં મેટા રસ્તા ઉપર શાસ્તા દેવીનાં મંદિરાના અવશેષ મળે છે; અને શાસ્તાના વાહન તરીકે સિહ અને હાથીએ દર્શાવવામાં આવે છે. શાસ્તા નામની દેવી છે, અને તે શક્તિનું રૂપાન્તર છે. શાસ્તાનું ખીજું રૂપ પડયું છે, અને સાજીત્રા પાસે એક મંદિરમાં જૈને તે દેવીના પૂજનની વ્યવસ્થા કરે છે, એમ મેં ત્યાંના વતની તરફથી સાંભળ્યું છે. હાલ લેાકમાં “ છાસનાં દેવી ” ગણાય છે. અપભ્રંશના શબ્દમાં શાસન કરનાર દેવીની ભાવના તારવી શકાય તેમ છે; અને પ્રાચીન દુર્ગો જે સિંહવાહીની છે તેની છાયા તેમાં ઉતરી આવેલી જણાય છે.
ઃઃ
,,'
શાસના
ગુજરાતમાં વલ્લભીના રાજ્યસમયમાં અખા ભવાનીની ભક્તિ મેટા રૂપમાં પ્રચલિત હતી. ઇ. સ. ૭૪૬ માં વલ્લભીપુર પડયું ત્યારે શીલાદિત્ય રાજાનાં રાણી અંબા ભવાની માતાએ યાત્રાર્થે ગયાં હતાં એવા ઉલ્લેખ મળે છે. કાળપર પરાએ . દાંતાના રાજ્યમાં આદેવીપીઠે આવ્યુ છે, અને રાજા પેાતાને અખાના ભક્ત તરીકે માને છે, અને દેવીનું અ`ણ થયેલું ધન તે ભાગવી શકે છે. આ સ્થાન સાથે રાજ્યવ્યવસ્થા કરનાર નાગર જાતિના બ્રાહ્મણાના પરાપૂર્વના સબંધ જણાય છે અને વડનગરા, વીસનગરા, સાઠેદરા વિગરે નાગરે! આ સ્થાનમાં કાર્તિક, માગશી, શ્રાવણ, ભાદરવા વિગેરે મેળામાં સંધમાં જાય છે, અને માતાની પૂજાને તેમના પહેલા હક્ક છે, એમ માને છે, અને વ્યવહાર પણ તેવા ચાલે છે. આ સ
Ramchandra Dikshita on “ Asokas' Religion. " Journal of Quarterly Research-JulySeptember 1930 ઉપરથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com