________________
૧૨૪
ભગવદગીતાને અનુવાદ ગુરુસ્તોત્ર, ભર્તસ્તોત્ર (પત્નીએ પતિનું કરવાનું ) અને સ્ત્રીસ્તોત્ર (પતિએ પત્નીનું કરવાનું)-આ ત્રણે તેત્રો
સંસ્કૃત ભાષામાં રસભાવપૂર્ણ છે. ૭ પરમશિવસ્તોત્ર, શિવશક્તિરાસાનુક્રમ (ગદ્ય), રસિકાષ્ટક,
બ્રાહ્મણાષ્ટક, વિગેરે સ્ત. ભક્તિરંગિણું (ત્રણ લહરીમાં)
પરચુરણ પદો. લગભગ પ૭ અનુક્રમમાં લખાયેલાં છે. ૧૦ ચીતર્ય-સંસ્કૃતમાં સ્ત્રી જાતિના સાત્વિક, રાજસ,
અને તામસ વિભાગોનું વર્ણન છે. આ ગ્રંથમાં તાંત્રિક સિદ્ધાંત એ સ્થાપે છે કે પ્રત્યેક પુરુષને નિત્યસિદ્ધ શક્તિ વળગેલી છે. તેની પૂર્ણકલા જ્યારે યામલ માર્ગે થાય ત્યારે જ મેક્ષ મળે છે, કારણ કે સ્ત્રી પુરુષનું અર્ધ શરીર છે. અનેક જન્મપરંપરામાં જ્યારે મૂલ યુગ્મ સમાન કક્ષામાં આવે છે ત્યારે સમરસથી મોક્ષ મળે છે. આ ગ્રંથ કામશાસ્ત્રના નિયમ પ્રમાણે ભેગભાવનું પ્રકરણ નથી, પરંતુ તંત્રશાસ્ત્રના નિયમ પ્રમાણે ભેગ-મેક્ષની એકવાક્યતા કરવાનું પ્રકરણ છે. રાસરસ (બત્રીસ ઉલ્લાસમાં)-આ ગ્રંથ મીહની મુખ્યકૃતિ જણાય છે. તેમાં અર્ધનારીશ્વરની ભાવના ઉપર શ્રીચક્રની પદ્ધતિ અનુસાર રામરસનું વર્ણન છે. પ્રકરણ વસ્તુતઃ અધ્યાત્મ છે, તોપણ આચારમાં અધિભૂત રાસમંડળમાં
મૂકવા ધારેલું જણાય છે. કાવ્ય અને સંગીત શાસ્ત્રની દૃષ્ટિએ મીઠની કૃતિઓ મને ઉંચી પ્રતની જણાઈ છે, પરંતુ આ નિબંધ ધર્મ અને તત્ત્વને લગતા હેવાથી વિષયાન્તર કરવા હું માગતું નથી. મીઠુંના ગ્રંથ ગુજરાત વનકયુલર સેસાઇટી, દિ. બ. કેશવલાલભાઈના સંપાદકપણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com