________________
૮૪
ચઢીઆતી ભાવના બાંધવી; અને પેાતાના ન્યાયપુરઃસર મેળવેલા ધન વડે યથાશક્તિ બ્રાહ્મણાનું ભાજન કરવું-આ પાંચ અંગ વડે શાક્ત અધિકારી કાયિક અને વાચિક યજનક્રિયા કર્યાં પછી માનસ અન અથવા અંતયુગના અધિકારી અને છે. અંતર્વાંગનાં પાંચ અગા હેાય છે:—(૧) પટલ, (ર) પતિ, (૩) વ`, (૪) સ્તંત્ર, (૫) નામસહસ્ર. દેવીના સ્વરૂપમાધક મંત્રના અક્ષરે વડે પિંડના નાડીવ્યૂહમાં સવિસ્તર ભાવનાનું પટલ રચવું, એટલે કે મંત્રાક્ષરો વડે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આના અને સહસ્રદલમાં દેવીના સ્વરૂપની ભાવના ગોઠવી ચિત્તને શક્તિસ પન્ન બનાવવું તેને પટલ કહે છે. તે મ`ત્રપટલ વડે માનસ પાંચ અથવા સાળ ઉપચાર વડે આંતર્ યજન હૃદયાદિ પીઠમાં દેવીનું કરવું તેને પતિ કહે છે; તે પ્રકારે નાડીવ્યૂહમાં અને હૃદયાદિ પીઠસ્થાનમાં પટેલ તથા પદ્ધતિ રચ્યા પછી વિદ્યાના એટલે ઋષ્ટ મંત્રના અક્ષરના વડે સ્થૂલ દેહ ઉપર કવચ રચી, દેવીનાં અનેક નામે વડે પિંડની રક્ષણ ભાવના બાંધવી તેને વ અથવા કવચ કહે છે. ત્યાર પછી દેવીના મંત્રની સ્મૃતિ જાગ્રત રહે તેવા લધુસ્તવી આદિ રહસ્યસ્તોત્ર વડે દેવીનું પરાક્રમ ગાવું અથવા ભજનકીર્તન કરવું; અને છેવટે દેવીના અનેક ગુણામાંથી વિશેષ ધ્યાનમાં રાખવા લાયક ‘હાર ગુણાનાં એધક નામેા વડે આન્તર ભૂમિકામાં નમસ્કાર કરવા. શક્તિમાં દેશ મુખ્ય રૂપાની પિંક દશ મહાવિદ્યાને લગતાં આ પાંચે આંગની ઉપાસનાના ક૫ત્ર ́થે, અથવા પદ્ઘતિપ્રથા હોય છે.
આ અંતર્વાંગ અને અહિયર્ડીંગનાં પ્રત્યેકનાં પાંચ પાંચ અગા નિત્યકમ રૂપે કરવાનાં હોય છે. નૈમિત્તિક અનપતિમાં કુમારઢાપૂજન અને બટુકપૂજન શાતામાં ખાસ લક્ષ્ય ખેંચનારૂં હાય છે. બે વર્ષથી માંડી દશ વર્ષ પર્યંતની ગમે તે જાતિની કુમારિકામાં ક્તિના સ્વરૂપની . ભાવના બાંધી, તેમની બાહ્ય પાંચ અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com