________________
૮૦
ત્યારપછી ભુવના ખીજ બે વાર ખેલવું. મુવના ખીજ આકાશ એટલે હૈં, અગ્નિ એટલે ર્ અને ઇન્દિરા એટલે હૈં, અને શૂન્ય એટલે બિન્દુ અથવા અનુસ્વાર એના સંમેલનથી થાય છે. એટલે હી ખીજ બે વાર ખાલવું. ત્યાર પછી આપણી સંમુખ જાણે દક્ષિણા એટલે મેાક્ષદાન કરવાને ઉભી હૈાય એવી હ્રાહિ એ નામથી મંત્રદેવતાનું આવાહન કરી પુનઃ ઉપર કહેલાં ાર અને હોર એ સાત ખીજકા ખેલી; મેટાં અગ્નિની સ્ત્રી એટલે સ્વાદા શબ્દતા ઉચ્ચાર કરવાથી સર્વોત્તમ ૨૨ અક્ષરના વ્હાલ્ફી મંત્ર વ્યુત્પન્ન થાય છે. આ પ્રમાણે સંપૂર્ણ મંત્ર નીચે પ્રમાણે ઉભા થાય છે:
3
20
की हूँ ड्रॉ दक्षिण कालिके
ॐ क्री
3
શ્રીદી સ્થાવા
< >=22
આમાં નિચેના ૩, ૨ વિગેરે આંક એવું સૂચવે છે કે તે ત્રણ વાર ખેલવા અથવા એ વાર ખેલવા. તે પ્રાચીન શિષ્ટ પદ્ધતિ છે. ઉપર મેં ઈંગ્રેજી આંકડા લખ્યા છે તે અક્ષરની સંખ્યાના સૂચક છે. તેને સરવાળા ૨ર થાય છે એટલે ખાવીસ અક્ષરના આ મંત્ર છે.
આ નિયમ પ્રમાણે દશે વિદ્યાના ઉલ્હાર થઈ શકે છે. ટુકામાં જેમ રસાયણ શાસ્ત્રની પરિભાષા છે, અને રાસાયણિકા તે પિરભાષામાં ખાલી પરસ્પર ભાવ સમજી જાણે છે, તેમ તાંત્રિકા પણુ પોતાની પરિભાષામાં ખેલી, પરસ્પર સમજી જાણે છે. આ મંત્રના ઉત્કલન અથવા ઉકેલ સંબંધમાં કિલષ્ટ રચનાનું પ્રયાજન શું, એ પ્રશ્નના ઉત્તરમાં તાંત્રિકા કહે છે કે પ્રથમ જે અક્ષરા, પા અને વાકયા લૌકિક રીતે ઉચ્ચરિત થાય તે અમે ઝપટ સમજીએ છીએ એવું માની લેવામાં આવે છે, અને તેથી સાધક તે મંત્રના સ્થૂલ, સૂક્ષ્મ અને પર-એવા અને ઉકેલવા મહેનત કરતા નથી; અને બુદ્ધિના મથન વિના ઉપાસના સફળ થતી નથી. ખીજું કારણ એવું આપવામાં આવે છે કે જેને જેમાં અધિકાર નથી તેને તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com