________________
૫૭
આપે એવી સિદ્ધાન્તપ્રક્રિયા રચી છે. ત્રીજા પ્રકરણગ્રંથમાં ભગવતીનાં રૂપ, ગુણુ અને કર્માંનાં પ્રમેાધક નામેાનું વિવરણ કર્યું છે. ચેાથા તેાત્રામાં ભગવતીને કેવા ભાવથી ભજવાં તેના અનેક પ્રકારે આપ્યા છે. આ પ્રકરણગ્રંથૈાની સમજણ સામાન્ય વેદાન્તીઓને નથી, કારણ કે તેમને મંત્રશાસ્ત્રની અને ઉપાસનાકાણ્ડની પરિભાષાનું જ્ઞાન નથી. તે ઉપરાંત સામાન્ય દર્શનશાસ્ત્રના અભ્યાસાને તંત્રશાસ્ત્ર પ્રતિ કંઈ પૂર્વાંગ્રહ ( Prejudice) હેાય છે, અને તેથી આ ગ્રંથાના અભ્યાસ કરવામાં તેએ અનધિકારી હાય છે.
શંકરાચાયના સમયમાં શાકતમતનાં ત્રણ રૂપા પ્રચલિત હતાં:૧ કૌલમત, ૨ મિશ્રમત, અને ૩ સામયિકમત. ત્રણે મતમાં અદ્વૈતવાદ ઇષ્ટ છે, પરંતુ ઉપાસનાપ્રકારમાં અને દ્રવ્યાદિ પૂજનસામગ્રીમાં ભેદ છે. ભગવતીના સ્થૂલ, સૂક્ષ્મ, અને પર રૂપને લક્ષમાં લઈ અધિકારીના ચિત્તના પશુ, વીર, અને દિવ્ય એવા ભેદને લક્ષમાં લઈ શાક્ત આગમાના ત્રણ વ્યૂહૈ। અંધાયા છે. પશુ અધિકારમાં ચેાસ'↑ કુલાગમા છે, વીર અધિકારના આઠ આગમે છે, અને દિવ્ય અધિકારના પાંચ શુભાગમે છે. એકંદર શાક્ત આગમા સિત્તોતેર છે. તેના દિવ્ય અધિકારને ઉપયાગી થાય તેવા પાંચ શુભાગમા—શુક, શનક, સનંદન, સનાતન, અને વસિષ્ઠ મુનિથી પ્રાધાએલી સહિતામાં છે, અને તે પાંચ સહિતા ઉપર ભગવતીની સામાયિક ઉપાસનાની પતિ રચવામાં આવી છે. હાલના જમાનામાં કૌલમતને વામાચારી કહે છે, અને સામયિક મતને દક્ષિણાચારી કહે છે. મિશ્રમત લાપામુદ્રાથી પ્રચલિત થયે મનાય છે. શક્તિસંપ્રદાયના મલિન અશા દૂર કરી, ચિચ્છક્તિની ચાર પ્રકારના સામ્યને પ્રકટ કરનારી, સામયિક ઉપાસના શંકરાચાર્યે સ્થાપન કર્યોનું
“
♦ જે ત્રણ ,, ક્રાન્ત માં તત્રાને વહેંચે છે તેઓના મત પ્રમાણે ૬૪૪૩=૧૯૨ તા છે. જીએ પ્રકરણ પાંચમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com