________________
છે; અને પરરૂપ તે શિવશક્તિને શબ્દ તન્માત્રાને કુંડલીગ છે.
આ પૂલ, સૂક્ષ્મ અને પરભૂમિકાનાં દ્રવ્યોના ગુણદોષનું - વર્ણન નીચે પ્રમાણે તે તંત્રમાં આપવામાં આવ્યું છે –
“દુઃખવિસ્મરણ કરાવવામાં જીવનું મેટું ઔષધ, અને આનંદ આપનારું પહેલું તત્વ છે. તે જે સંસ્કાર વિનાનું હોય તો ઉમાદ અને ભ્રમને ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ પણ લવારે. તથા રેગને ઉત્પન્ન કરે છે, માટે હે ગારિ! આવું તત્વ કદી લેવું નહિ.
ગામમાં ઉછરેલાં, વનમાં ઉછરેલાં, વાયુમાં ઉડતાં પ્રાણીઓનાં શરીરે મનુષ્ય પ્રાણીને પુષ્ટિ આપનારાં છે; બુદ્ધિ તેજ અને બલને વધારનારાં છે. તેને બીજું તત્ત્વ કહે છે.
જળમાં ઉત્પન્ન થનારું સુંદર અને સુખપ્રદ જળચર શરીર પ્રજાવૃદ્ધિ કરનારું ત્રીજું તત્ત્વ છે.
“પૃથ્વીમાંથી ઉત્પનન થનારાં ધાન્યાદિ જીવોને સુલભ છવનનાં સાધન છે. ત્રણે લોકમાં આયુષને આપનાર આ ચોથું તત્વ છે.
“પ્રાણુઓની સૃષ્ટિક્રમને વધારનારું, વિષયાનંદની મેટી કળાને જણવનારું અનાદિ જગન્લ કારણ તે પાંચમું તત્વ છે.
પહેલા તત્વને તું તેજ સમજ; બીજાને વાયુ સમજ; ત્રીજાને જલ સમજ; સેથાને પૃથ્વી સમજ; અને પાચમાને આકાશ સમજ
પિતાપિતાના અધિકારને અનુસાર પશુ, વી., અને દિવ્ય આ પાંચે તત્તનો ઉપયોગ શાક્ત સાધનમાં કરે છે. પ્રથમ કહી ગયા
सहस्रारोपरि बिन्दौ कुन्डलया मेलनं शिवे। मैथुनं परमं द्रव्यं यतीनां परिकीर्तितम् (योगिनीतंत्र)
સહસ્ત્રાર પદ્યમા બિદુપદમાં એટલે શિ : જ્વમાં, હે પાવતી ! જે યતિઓ પિતાના પગના પંડાલની શક્તિને મળવી જાણે છે તેઓ
સર્વોતમ મૈથુન નામના દ્રવ્યને મેળવી જાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com