________________
શાખાના ઉપનિષદમાં આ ચિદશક્તિને જ મન એ નામથી ઓળખવામાં આવી છે. યજુર્વેદની એક શાખાના વેતાશ્વતર ઉપનિષદમાં તે સ્પષ્ટ જ શક્તિવાદને ઉલ્લેખ છે. ઉપનિષદના આરંભમાં પ્રશ્ન છે કે –“બ્રહ્મવાદીએ પૂછે છેઃ ૧. કારણ બ્રહ્મ શું છે? ૨. ક્યાંથી આપણે જમ્યા છીએ? ૩. કોના બળ વડે જીવીએ છીએ ? ૪. શાથી આપણે પ્રતિષ્ઠિત થએલાં છીએ? ૫. કાના અધ્યક્ષપણા નીચે આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ, અને ૬. બ્રહ્મવિદ્યાની વ્યવસ્થા કેવી છે?”
આ પ્રશ્નાવલિના પહેલા પ્રશ્નના ઉત્તરમાં અનેક પૂર્વપક્ષો બતાવી સિદ્ધામાં ઉપનિષદું કહે છે કે –
ધ્યાનયોગના બળ વડે તે બ્રહ્મવિદેએ જોયું છે કે પોતાના ગુણથી ઢંકાયેલી દેવની આત્મભૂતા શક્તિ જગતનું કારણ છે, ને
- હારિવારિ પરમા તાપામ્યુai | સત્યનमनन्तं ब्रह्म । यो वेद निहितं गुहायां परमे व्योमन् । सोऽश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्चितेति ।।
સૈ. ૩. ૨-૨ ૧. બ્રહ્મને જાણનાર પરમ લાભ મેળવે છે. આ સૂત્રના ટેકામાં ઉપરને 28 મંત્ર છે. સત્ય, જ્ઞાન, અને અનંત-એ બ્રહ્મ વસ્તુ છે, તે હદ ગુહાના ચઢીઆતા આકાશમાં (ચિદંબરમાં) સ્થપાયેલું જે ઉપાસી જાણે છે, તે કાર્ય બ્રહ્મ એટલે બ્રહ્મદેવ સાથે સા* યુજ્ય ભાવથી સર્વ કામના પૂર્ણ કરી શકે છે. (આ ઉપનિષદ ઉપરના છઠવાના વિવરણમાં અપ્પય્યદીક્ષિતના આનંદ લહરી નામના પ્રકરણમાં તાત્પર્ય નિર્ણય વડે ઘરનેમ વડે આનંદમયી ચિદાકાશ સંશાવાળી શકિતને અર્થ તારવ્યો છે. આ આનંદલહરી
અને શંકરાચાર્યની આનંદલહરી બે જૂદા ગ્રંથ છે તે ધ્યાનમાં - શખવાની જરૂર છે.') Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com