________________
યજુર્વેદના અગ્નિરહસ્યકાંડના યજ્ઞવેદીની ઈટોના ગોઠવવાના મામાં એક મંત્રમાં કૃતિ કહે છે કે –
હું આ જગતની પ્રસૂતિ કરાવનાર સવિતાની પ્રાર્થનીય અને વિચિત્ર ચિચ્છક્તિને વિશ્વ જન્યા સુમતિરૂપે બેલાવું છું. આ ચિક્તિરૂપ ગાયને કવ મુનિએ સારી રીતે દોહી હતી, અને તેની સહસ્ત્રધારા વડે પૃથ્વીરૂપી ગાય બલવાળી હષ્ટપુષ્ટ થઈ છે ? ...............જે આદ્યા શક્તિ એકરૂપા હતી તે બહુરૂપા થઈ તે ચાર આંચળવાળી ગાય થઈ. સૂર્યપની બની નવવધૂ થઈ નવનવા જડ જગતને તેણે ઉત્પન્ન કર્યું, અને તે સાથે ચર જેને પણ તેણે પ્રકટ કર્યા.” ૨
વેતાશ્વતરશાખાના મંત્રોપનિષદમાં કહે છે કે –
“ જ્યારે સર્વત્ર અજ્ઞાનનું અંધારું હતું, અને જ્યારે અહોરાત્રના ભેદ નહતા; જ્યારે જગતકારણ સત્ (એટલે વ્યક્ત) ન હતું, તેમ અસત ( એટલે અવ્યક્ત ) પણ ન હતું. જયારે કેવલ બ્રહ્મ શાન્ત એટલે શિવરૂપે શમેલું હતું, ત્યારે જગતને પ્રસવ કરનાર સવિતાનું પ્રાર્થનીય અક્ષરતેજ ઉમુખ થયું, અને તેમાંથી પ્રાચીન કલ્પની પુરાણુ–પ્રજ્ઞા અથવા કુરણ પ્રકટ થઈ.”
સામવેદના તાંડિશાખામાં આવેલા છાન્દોગ્ય ઉપનિષદમાં જગતકારણને સ-એવી સંજ્ઞા આપી છે, અને જવના લયનું વર્ણન કરતાં કહે છે કે –“ જ્યારે જીવની વાણુ મનમાં શમે છે, મન પ્રાણમાં શમે છે, પ્રાણ અધ્યક્ષ ચેતનમાં શમે છે, અને અધ્યક્ષ ક્ષેત્રજ્ઞ પરા દેવતામાં શમે છે, ત્યારે હે વેતકેતુ ! જે આ
૧ જુઓ સુકથનુર્વેઃ અ. ૧૭ મંત્ર ૭૪; ૨ જુઓ પૂર્વાન, એ દેવીસૂકા. ૩ જુઓ . ૩. ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com