________________
બ્રાહ્મણે બુદ્ધિવાળા જાણે છે. તેના ત્રણ પાદ ગુહામાં ગુપ્ત છે, અને તેના ચોથા પાદને જ માત્ર મનુષ્ય પ્રાણું જાણે છે.” આ મંત્રનાં અનેક વિવરણે થયાં છે. મંત્રશાસ્ત્રાનુસાર બ્રહ્મતત્ત્વની વાફ શકિત છે. તેનાં પરા, પશ્યન્તી, મધ્યમ અને વૈખરી એવા ચાર રૂપો તે ચાર પાદ છે. તેમાં પરા, પશ્યન્તી, અને મધ્યમા એ ત્રણ બુદ્ધિ, મન અને પ્રાણની ગુહામાં ગુપ્ત રહેલા પાદે છે; અને પ્રત્યક્ષ વૈખરી વાણું તે માત્ર મનુષ્ય પ્રાણીને સમજણવાળે પાદ છે. વૈયાકરણે જાતિ, ગુણ, ક્રિયા અને યદ્દચ્છા (એટલે ગુજરાતીમાં વિશેષ નામ કહીએ છીએ તે) એવા શબ્દના ચાર પાદ માને છે. નિષ્કાસકારે નામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાત એવા ચાર પાદ માને છે. પરંતુ મૂલ કૃતિનું તાત્પર્ય પુણ્યરાજનું ભર્તુહરિના વાક્યપદીય ઉપરના વિવરણ ઉપરથી એવું સમજાય છે કે ચૈતન્યને બહિર્ગામી વેગ તે વજ઼િ છે. પુણ્યરાજના શબ્દોમાં કહીએ તે પ્રત્યગાત્મા જે અંતર્નિંઠ છે તેનો અન્ય પ્રાણીને પ્રબોધ આપવાનું અથવા સમજાવવાનો પ્રયત્ન તેનું નામ ફાશિ છે, અને તે આત્મવસ્તુમાંથી સવે છે. અર્થથી છૂટી પડયા વિનાની આ શક્તિ તે સૂક્ષ્મ દેવી છે. ભર્તુહરિના બ્રહ્મકાર્ડમાં આ આત્મચેતન્યની શક્તિને સર્વ શબ્દ અને અર્થની પ્રકૃતિ કહી છે (વા. પ. ૧. ૨૦. ) “તે દેવીવાફ આ પ્રપંચમાં વિખરાયેલી દેખાય છે” (વા. ૫. ૨. ૬૬ ). ટુંકામાં વ્યાકરણગમ પ્રમાણે શબ્દબ્રહ્મ, અથવા વા તે મૂલ પરબ્રહ્મનું અપર રૂપ છે, અને તે અપર બ્રહ્મને જાણનાર પરબ્રહને અનુભવી શકે છે. આ શબ્દબ્રહ્મ અથવા અપરબ્રહ્મ શક્તિને પર્યાય છે. શબ્દ ફૂટસ્થ ફેટરૂપ છે કે વર્ણાત્મક છે એ વિવાદને વિષય છે, પરંતુ સ્ફોટાત્મક અથવા વર્ણાત્મક શબ્દ મૂલબ્રહ્મની શકિત છે, એ સંબંધમાં વિવાદને વિષય નથી. વૈયાકરણસિદ્ધાતમંજૂષામાં શકિતવાદને આશ્રય લઈ એવો સિદ્ધાંત સ્થાપ્યો છે કે –પરમેશ્વરની સર્જન કરવાની ઈચ્છાવડે માયાવૃત્તિ પ્રકટ થાય છે. તેમાંથી અવ્યક્ત બિન્દુ ત્રણ ગુણવાળું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com