________________
मिरत्तर वैशेषिक
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
9
દર વીરષ્ટિ (જૈનતંબ? ) દર વિશ્વાસ દર સરા ६३ मोहिनीश ६४ विशुद्धेश्वर
આ ચેસઠે તેમાં અનેક વ્યાવહારિક વિદ્યાઓ અને પરમાર્થ વિદ્યાઓને સમાસ થએલો જણાય છે. તેમાં બ્રહ્મનું સ્વરૂપ, બ્રહ્મવિદ્યા અને શક્તિતત્વ, જગતની સૃષ્ટિ અને સંહાર- ક્રમનું વર્ણન, તત્વવિભાગ-એટલા વિષય પરમાર્થને લગતા છે અને બાકીના વિષયે વ્યવહારના ધર્મ, અર્થ અને કામને સાધના છે. આ તંત્રસાહિત્યના વિચારકેના આચારભેદ સાત પ્રકારના હોય છે. (૧) વૈદિક આચારવાળા, (૨) વૈષ્ણવાચારવાળા, (૩) શેવાચારવાળા, (૪) દક્ષિણચારવાળા, (૫) વામાચારવાળા, (૬) સિદ્ધાંતાચારવાળા અને (૭) કોલ મતને કુલાચારવાળા. આ સર્વને તવિક સિદ્ધાન્ત શાક્ત અદ્વૈતવાદને છે. લક્ષ્મધર તાંત્રિકના સામયિક, કેલ, અને મિત્ર એવા ત્રણ ભેદ પાડે છે.
સામયિક મતનું સાહિત્ય પાંચ શુભાગોમાં વહેંચાયેલું છે, એમ લક્ષ્મધર જણવે છે; અને તેની પાંચ સંહિતાઓ છે અને તેના કર્તા સિક, સનક, શુક, સનંદન અને સનકુમાર એ
www.umaragyanbhandar.com