________________
33
પાંચ ગણાય છે. આ પાંચ શુભાગમના આધારે શંકરાચાર્યે સાન્દયલહરી નામના ગ્રંથમાં શ્રીવિપને સમુદ્ધાર કર્યો જાય છે, અને તેમના પરમગુરુ ગાડપાદાચાર્યે સુમન્તવ ગ્રંથ આ સામયિક સિદ્ધાન્તને અનુસરતા લખ્યા છે. પાંચ શુભાગમા અને ઉપલબ્ધ થઈ શકયા નથી.
સામયિકના સિદ્ધાન્તી લક્ષ્મીધર વિગેરે સમયમાગનાં ત ંત્રાને યુદ્ધ માને છે, અને આચારમાં ક્રમપૂર્વક ૧ વૈદિક, ૨ વૈષ્ણવ, ૩ શૈવ, ૪ દક્ષિણ, ૫ વામ, ૬ સિદ્ધાન્ત અને ૭ કાલ ચઢતા ઉતરતા માને છે. એટલે વૈદિકાના આચાર શુદ્ધ, તેનાથી ઉતરતા વૈષ્ણવાના વિગરે. કૌલાનું મંતવ્ય એવું છે કે કૌલાચાર શ્રેષ્ઠ, અને સિદ્ધાન્ત, વામ, દક્ષિણ, શવ, વૈષ્ણુવ અને વૈદિક ક્રમપૂર્વક ઉતરતા.
કૈાલાના આચારા પાંચ મકારને લગતા સ્થૂલભૂમિકાના હેાવાથી અને તેમાં પશુબુદ્ધિનાં મનુષ્યા નિયમવિધિને સમજ્યા વિના અધઃપતન કરાવનારા હાવાથી સામિયકાની નિંદાના પાત્ર બન્યા છે; જ્યારે કાલાચાર્યાં સામયિકાને પ્રચ્છન્ન તાંત્રિકા કહી નિંદ્રે છે. એટલું । તટસ્થ વિચારકને સમજાય એમ છે કે વૈદિકાના પ્રાચીન વેદાનુચાયી આચારમાં પણ સેામપાન, માંસભક્ષણ (યજ્ઞશેષ), મહાવ્રતમાં મૈથુન વિગરેની છૂટ હતી, અને તેને તાંત્રિકાનાં મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન ઉપર કટાક્ષ કરવાને હક્ક નથી. વસ્તુસ્થિતિ વિચારનાં સમજાય છે કે વૈદિકા અને તાંત્રિકા-નેને દેવતાને નિમિત્ત કરી, પાંચ તત્વોના ઉપયાગ—પછી તે મુખ્ય દ્રવ્યરૂપે અથવા પ્રતિનિધિ તત્ત્વરૂપેસ્વીકૃત જણાય છે. આ વિષયની વિશેષ ચર્ચા આગળ ઉપર તાંત્રિકાના અધિકારભેદને વિચાર કરવાના પ્રસંગ આવશે ત્યારે થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com