________________
એક રતી સાનું મળે અને તેને મેટા મનના ઉદાર ચેાકશી લઈ જવા દે, તેમ પરમેશ્વરની “ આનંદમયી ચિચ્છક્તિ "ની હિરણ્યમયી રજકણુ
આ સંસારના અસાર વિષયેામાંથી મહાકલેશથી વિષયભાગની સમાપ્તિએ જીવને મળી આવે અને પરમેશ્વર તેને લીલા વડે લઈ જવા દે–આવું રહસ્ય જીવના આનંદમયકૈાશની પરીક્ષામાંથી આપણા વિચારકાને મળ્યું છે.
--
""
""
પરમેશ્વરની “આનંદમયી ચિ૰ક્તિ”ના સ્વરૂપના ખેાધક મંત્રા વેદમાં ધણા મળી આવે છે. આ અખંડ આનંદ અને ચૈતન્યને સ્ફુરાવનારી શક્તિનું રહસ્યનામ અવિત્તિ આપવામાં આવે છે. તેને દેવતામયી કહેવામાં આવે છે. અદિતિને ગંધર્વ, મનુષ્ય, પિતરા, અસુરા, અને સભુતાની માતા કહી વર્ણવી છે. તેને મહી અથવા પૃથ્વી, સાવિત્રી, ગાયત્રી, સરવતી એવાં નામેાથી વિશેષ સ્પષ્ટ કરવામાં આવી છે. તેના પ્રકાશવાળા પુત્રાને અવિત્ય કહે છે. તેની વિરાધી મલિન સત્તા, અવિદ્યાશક્તિને વિત્તિ કહે છે, અને તેના પુત્રાને દૈત્યો કહે છે. દિતિ વિરુદ્ધ અદિતિ; દૈત્યો વિરુદ્ધ આદિત્ય; અસુરા વિરુદ્ધ દેવા–વિગેરે અનેક રૂપા દ્વારા શક્તિનાં -પાશમાં નાંખનારાં અને પાશ છેડાવનારાં ધણાં પરાક્રમા વર્ણવ્યાં છે. ટૂંકામાં ચિત્તિમાં શક્તિના સર્વાશ માતૃભાવ ગુથ્યો છે.
૩ષાથીનાં અત્યંત ચમત્કૃતિવાળાં સૂતામાં શક્તિના કુમારીભાવ ચિતર્યો છે. દેવીનાં સૂક્તોમાં શક્તિના પત્નીભાવ વણવ્યા છે. અભ્રૂણમુનિની પુત્રીએ રચેલું યાદ પણ શક્તિવાદનુ સ્થાપક છે. ઋગ્વેદના પરિશિષ્ટમાં હ્રમોહ આવે છે.
* જીએ અદ્દિતિનાં સૂક્તા; . મજ ૪–૭; જીએ નાયબ ક. ૨૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૯ર; ૧-૧૧૩; જીએ × જુઓ . ૧૦-૨૬,
www.umaragyanbhandar.com