________________
દ્દન જીવને થાય છે. વસ્તુ જે પ્રકારની છે તે પ્રકારની નિરાવરણુ અનુભવમાં આવવા સારૂ અજ્ઞાનનું અંધારૂં અને ક્લેશનાં પડળા દૂર થવાં જોઇએ. જવની આદ્ય ઉપાધિ જયાંસુધી મલિન સત્ત્વની હાય છે ત્યાંસુધી અજ્ઞાનનું અને કલેશનું આવરણ સર્વાશ દૂર થ શકતું નથી. જ્યારે તે ઉપાધિ પલટાઈ શુદ્ધ સત્ત્વની બને છે ત્યારે ઈશ્વર જેવું વિમલ પ્રત્યક્ષ જીવ કરી શકે છે, પરંતુ આવા પ્રત્યક્ષમાં તેને ચુંજાનયેાગી થવું પડે છે, એટલે સમાહિત થવાના પ્રયત્ન તેને કરવા પડે છે, જ્યારે ઈશ્વરચેતનને તેવા પ્રયત્ન કરવા પડતા નથી, એટલે તે યુક્તયેાગી ગણાય છે.
આ પ્રમાણે ત્તિ એટલે ઇષ્ટકાય કરવાનું સામર્થ્ય. તેનું સામાન્ય વર્ગીકરણ નીચે મુજબ થાય છેઃ
I
અધિભૂત (જડા) પૃથિવ્યાદિ પચ ભૂત અને તેનાં
કાર્યામાં રહેલી.
शक्ति
,
da
અધિદેવ (જડાજડા)
ઇન્દ્રિય, પ્રાણ, મન મુદ્ધિ, અહંકારમાં
અને અગ્નિઆદિ ઉપ- જીવાશ્રિતા કારક દેવવગ માં રહેલી.
અધ્યાત્મ (અજા)
,
ઈશ્વરાશ્રિતા
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાશાસ્ત્રમાં પોતાની અપરા પ્રકૃતિ, અને પરા પ્રકૃતિ એવા બે વિભાગ પાડી અપરાને પંચભૂત અને મન,. બુદ્ધિ, અહંકાર એ ત્રણ મળી આઠે વ્યૂહમાં અતગત કરી છે,. અને પરાને જીવભૂતાં એટલે જીવચેતનરૂપ સનાતન પ્રકૃતિ એવું ” એટલે કાય
"
નામ આપ્યું છે. પ્રકૃષ્ટ એટલે ઉંચા પ્રકારની “ કૃતિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com