________________
૧૦
સૂક્ષ્મતાના અવિધ આવે છે, તે સૂક્ષ્મતમ વસ્તુ વડે આ સર્વ દરમ જગત્ આત્મભાવથી ભરેલું રહે છે. તે સૂક્ષ્મતમ વસ્તુ જ ખરા આત્મા છે, અને તે સૂક્ષ્મતમ વસ્તુ તું પાતે
"
જ
છું, "
કાઠેકશાખાના ઉપનિષમાં કહે છે કેઃ- “ જે ન ભેદાય તેવી અવિત્તિ નામની શકિત દેવતામયી છે તે પ્રાણ વડે પ્રકટ થાય છે, અને ચિંખરની વિજ્ઞાનમયની ગુહામાં પેઠેલી અનેક ભૂત એટલે’ પ્રાણીના રૂપમાં પ્રકટ થાય છે. આ ખરેખર સત્ય નિર્ણય છે.”૨
૧ જુઆ આન્ત્રીચ ૩. ૬-૮-૬. ૨ જાત. ૪. ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com