SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સૂક્ષ્મતાના અવિધ આવે છે, તે સૂક્ષ્મતમ વસ્તુ વડે આ સર્વ દરમ જગત્ આત્મભાવથી ભરેલું રહે છે. તે સૂક્ષ્મતમ વસ્તુ જ ખરા આત્મા છે, અને તે સૂક્ષ્મતમ વસ્તુ તું પાતે " જ છું, " કાઠેકશાખાના ઉપનિષમાં કહે છે કેઃ- “ જે ન ભેદાય તેવી અવિત્તિ નામની શકિત દેવતામયી છે તે પ્રાણ વડે પ્રકટ થાય છે, અને ચિંખરની વિજ્ઞાનમયની ગુહામાં પેઠેલી અનેક ભૂત એટલે’ પ્રાણીના રૂપમાં પ્રકટ થાય છે. આ ખરેખર સત્ય નિર્ણય છે.”૨ ૧ જુઆ આન્ત્રીચ ૩. ૬-૮-૬. ૨ જાત. ૪. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy