________________
અને તેના ભકતૃભાગ્ય પદાર્થો જેમાં સમાય છે એ ત્રિલોકીની ભાવના જગવનારી લોકપ્રસિદ્ધ ત્રિપદા ગાયત્રી સાંખ્ય શાસ્ત્રના
વીસ અક્ષર વડે ચોવીશ તને સ્પષ્ટ કરનારી ( તળા ). તે ત્રિપદા ઉપરાંતની (ત્રિપાદ ઉર્ધ્વ નારાયણ સ્વરૂપને જણવનારી) ગાયત્રી સંસારના રાગ અને ભૌતિક રજસથી પર વસ્તુને પ્રબોધ કરનારી “ત્રિપુરામાં છે. તેનું બીજું નામ
વિઘ કહે છે. અપરા ત્રિપુરાને બ્રહ્મવાદીઓ પરત્ર કહે છે; અને પરા ત્રિપુરાને બ્રહ્મવાદીઓ પરબ્રહ્મ કહે છે. અપરા ત્રિપુરાની ઉપાસના સંગ્રહો એટલે મૈથુની સૃષ્ટિના લોકમાં અથવા પિતૃયાનમાં ગતિ કરાવે છે અને તે લોક પુનરાવૃત્તિવાળે છે; પરા. ત્રિપુરાની ઉપાસના વિજ્ઞાન એટલે દિવ્ય સૃષ્ટિના લોકમાં અથવા દેવયાનમાં ગતિ કરાવે છે, અને તે પુનરાવૃત્તિ વિનાને છે. મધ્યમયાન સૂર્યલકને એટલે મહેન્દ્રલોક (મંદ) ને છે.
ક ડાવવો જેને ગાયત્રીને ગુપ્ત ચતુર્થપાદ કહે છે.
1 સરબ્રહ્મલોક અને વિરબ્રહ્મલોકના ભેદ સારૂ જુએ प्रश्नोपनिषद् १-१५-१६.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com