________________
૨૩૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
અતિશયદ્ધિ એટલે અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, આમર્ષ ઔષધિ વગેરે વિશિષ્ટ લબ્ધિવંત. આચાર્ય એટલે પ્રવચની. રાજગણ સમ્મત એટલે રાજાને પ્રિય.
કવિ ઋષભદાસે આ રાસ અત્યંત સરળ શબ્દોમાં, વિષયને રસાળ અને કથારનો મૂકી પીરસ્યો છે. આ કથાઓ દ્વારા કવિ શ્રદ્ધા અને અનાસકત જેવા ગહન વિષય પર પ્રકાશ પાડે છે. કવિ ઋષભદાસે અનેક વાર્તાઓ વિવિધ જૈન કથા પરંપરામાંથી લઈ અહીં ગોઠવી છે. કથા નિરૂપણમાં કવિ અત્યંત પ્રવીણ છે તેથી કથાકાર'ની ઉપમા આપીએ તો અતિશયોક્તિ નથી. તત્ત્વજ્ઞાન સાથે કથારસ ભળતાં જ્ઞાન રસપ્રદ બને છે તેથી કવિ પોતાની કૃતિને વધુ રસમય બનાવવા જૈન કથાઓને ઉમેરે છે. કવિની વિશિષ્ટતા કે આવડત કૃતિને રસવર્ધક અને રસપોષક કરવામાં રહેલી છે. તાત્ત્વિક રીતે જોઈએ તો ધર્મકથાથી કર્મોની નિર્જરા અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચન પ્રભાવનાથી શુભ કર્મોનો બંધ થાય છે.
- દુહા - ૩૯એહપ્રભાવીકઆઠમો, સમકિતરાખિસાર, ભૂષણ પાંચ અંગિરિ, ધનતેહનો અવતાર
૫૯૭ અર્થ: સમકિતને સુરક્ષિત રાખનાર આ આઠમો કવિ પ્રભાવક છે. હવે સમકિતના પાંચ ભૂષણ જે જીવાત્માઅંગે ધારણ કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે. ૧૯૭
સમ્યકત્વનું દ્વાર - સાતમું. ભૂષણ - પાંચ
ચોપાઈ- ૧૬ ભુષણ પાંચ ધરિ સમકીત તણાં, કુસલપણું દઈલવિાંદણાં, તીર્થસેવા અર્થવીચારય, સંવેગીની સેવા સારય
૫૯૮ ભગતી કહિતાં આદરબ, ધીરચીત્ત સમકિત રાખો સહુ, પ્રભાવનાં શંઘમાંહિં કરિ, પાંચઈ ભૂષણ અંગિંધરિ
૫૯૯ પહિલભુષણ વ્યવરી, મુસલપણું શ્રાવકહાંલહું, કયરીઆ ગ્રુધલહિપછખાણ, વંદનભેદલહિતે જાણ
૬૦૦ ત્રય ભેદચંદનના જોય, ફટાવંદનપહિલું હોય, વાટિંગૂનીવરસાહામોમલે, હાર્થિવંદી પાછોટલિ થોભવંદનબીજૂ કહયૂહ, છેડે ઢોલેઈનિંવાદિ (વાંદી) જેહ, દોયખમાસણદેઈ કરી, ધૂઈ પાપ શરચધરી
૬૦૨ ત્રીજું દીવાદશવૃત્તવાદવું, વીધિંઆદેસતણું માગવું, મોહાપોતપડલેઈ કરી, દિવંદણદોષજપરહરી
૬૦૩ અર્થઃ જિનશાસનની ક્રિયામાં કુશળતા, ભાવપૂર્વક વંદના અથવા જિનશાસનની પ્રભાવના, તીર્થસેવા, જિનધર્મમાં સ્થિરતા અને જિનશાસનની ભક્તિ (દેવ-ગુરૂની) આ પાંચ સમ્યકત્વને દેદિપ્યમાન કરનારા ગુણો (ભૂષણો) છે.-૫૯૮