________________
૨૪૬
કવિ રાષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
સંગીમૂનીહોઈ જેહ, સીલવંતહાં રહિનરતેહ, નિીનવપુરષતણઈપરહરઈ, કથાવાત તેહમ્મુનવ્ય કરઈ ૬૫૪ પાસથો ઉસનો જેહ, કુસીલીઉં ત્રીજો કહુનેહ, સંસકતો તેને નવ્ય નમો, જયથાછંદોતે પાંચમો
૬૫૫ અર્થ: સંવેગી મુનિઓની સેવા કરવી. સંગીતેને કહેવાય, જેને મોક્ષની તીવ્ર અભિલાષા હોય.૫૧
તેમને સંસારના સુખો કડવાં લાગે છે અને ધર્મનાં કાર્યો મીઠાં લાગે છે. તેઓ પાંચ સમિતિનો કદી ત્યાગ કરતા નથી અને ત્રણ ગુમિનું શુદ્ધિપૂર્વક પાલન કરે છે. ૬૫ર
તેઓ પૈર્યપૂર્વક પાંચ મહાવ્રતોનું પાલન કરે છે તેમજ જડ અને ચેતનને જુદાં જાણે છે. સંવેગી મુનિબાર પ્રકારની ભાવનાભાવે છે. તેઓ બીજાનાં દોષબોલતાં નથી...૬૫૩
સંવેગી મુનિ સદા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. તેઓ નિનવ (જિનાજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરનારા મિથ્યાત્વી) પુરુષોનો ત્યાગ કરે છે. તેમની સાથે કથા-વાર્તાપણ કરતા નથી...૬૫૪
સંવેગી મુનિ પાસસ્થા, ઉસન્ના, ત્રીજા કુશીલી, સંસક્તા અને પાંચમા યથાછંદ, આ પાંચ કુગુરુને વંદના કરતા નથી...૬૫૫
- દુહાઃ ૪૨ - એપાંચિતજવા સહી,એહમાં નહી આચાર, શ્રીજિનવરવ્યવરી, કહિપાંચિતણો વીચાર
૬૫૬ અર્થ એ પાંચ પ્રકારના કુલિંગી સાધુ ત્યાગ કરવા યોગ્ય છે કારણકે તેઓ આચાર ધર્મનું યોગ્ય રીતે પાલન કરતા નથી. શ્રીજિનેશ્વરદેવે તે પાંચે કુલિંગી સાધુઓનું વિવરણ કર્યું છે...૬૫૬
કુલિંગી સાધુઓ - પાસસ્થા અને અવસન્ન ઢાળઃ ૩૫ લંકામાં આવ્યા શ્રી રામ. રાગ મારુ શાનદારીસણચારીત્રહરે, જસમૂનીવર કઈ નહી તેહરે, તે સર્વથકીપાસથોરે,તસચરણે મમૂકો મથો (માથો) રે ૯૫૭ દેસપાસથો વલીજેતો, સેયાતરનો પંડીતોરે, રાજપિંડ અગરજે સારરે, વિંડકારણ્યકરતો આહારરે સજન ધરિંવહિરણ્યાયિજરે,આણીથાપનાકુલનું ખાઈ રે, સાખડું હોઈ જસધરિરે, નવલિ પાછોવઠ્યચહિરયારે સ્વવતો મૂનીલેતો આહારરે, કરઈ સંયમઆપોઆરરે, તેદેસપાસતો કહીઈરે, તેનિંપાસિકિમેહન જઈઈ
૬૫૮
૫૯
૬૬૦
*બ્રેકેટમાં મૂકેલ શબ્દ સુધારીને લખેલ છે.