________________
પ્રકરણ - ૫
1
જૈન ગ્રંથો તેમજ જૈનેત્તર ગ્રંથોમાં સમ્યગ્દર્શત જેવી ભૂમિકાઓ અને જૈન અન્ય કૃતિઓ સાથે તુલના
વિશાળ જૈન સાહિત્યમાં સમકિતનું સ્વરૂપ અને વર્ણન ક્યાં ક્યાં વર્ણવવામાં આવ્યું છે. તેનો આછો પાતળો ખ્યાલ આપ્રકરણમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
૧) આગમ સાહિત્યમાં સમ્યક્ત્વવિષેની વિચારણા.
૨) શ્વેતાંબર તથા દિગંબર સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં સમ્યક્ત્વવિષેની વિચારણા.
૩૨૫
૩) જૈનેત્તર સાહિત્યમાં સમ્યક્ત્વ જેવી ભૂમિકાઓ વિશે વિચારણા.
૪) હરિભદ્રસૂરિ કૃત ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ના આધારે સ્થિરા દૃષ્ટિની સમ્યક્દર્શનની ભૂમિકા સાથે તુલના. ૫) યોગચક્ર સાથે સમકિતની તુલના.
૬) સમ્યક્ત્વવિષેની સજ્ઝાયો અને પૂજાઓ.
૭) યશોવિજયજી કૃત ષસ્થાન ચોપાઈ સાથે શ્રીમદ્ રાજચંદ્ર કૃત આત્મસિદ્ધિ શાસ્ત્રની સંક્ષિપ્તમાં તુલના.