________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
૮૨૦
થાનક છઈ સમકતનાં જેહ, સમકતદ્રીeીજાણઈ તેહ, જીવછતી જગ માહાસધઈ,ચેતનાલખ્યપ્રાણી કહઈ.
૮૧૮ જીવનીતિઅછઈવલી સહી, જીવતણઈ વણસેjનહી, જીવતણીઓતપતિનવીહોય, બીજું થાનકએણી પઈરિજોય. ૮૧૯ ત્રીજું થાનકનરનું જય, જીવકરમનો કર્તાહોય, વરત હીણમીથ્યાત કષાય, તેણઈ બકર્મમલઈ સમદાય. જીવકર્મનોભુગતાહવઈ, પોતઈપોતાનાં ભોગવઈ, ચોથું થાનકએમસંભવઈ, મોક્ષપાંચમઈ છઈપણીહવઈ.
૮૨૧ છÁથાનકએ કહવાય, મોક્ષ સાધવા અછઈ ઉપાય, સડસઠિબોલએ પૂરા થયા, દરસણ સીત્યરિંમાંહિ કહ્યો.
...૮૨૨ અર્થ સમકિતના પાંચ લક્ષણ છે. ઉપશમ ભાવમાં ઝીલવું, એ પ્રથમ લક્ષણ છે. હવે સંવેગનો અર્થ કહું છું તે સાંભળો. મુક્તિ (મોક્ષ)પ્રાપ્તિની અભિલાષા તેને સંવેગ (બીજું લક્ષણ) કહેવાય....૮૦૦
હૃદયમાંથી સંસાર ત્યાગવાની તીવ્ર ઇચ્છા (તે નિર્વેદનામનું ત્રીજું લક્ષણ છે), દુઃખી જીવો પર હૈયામાં અનુકંપા (ચોથું લક્ષણ છે) અનેજિનેશ્વરનાં વચનો પરવિશ્વાસ-(આસ્થાએ પાંચમું લક્ષણ છે).દર્શન સીન્યરિમાં આપાંચ પ્રકારનાં લક્ષણો દર્શાવેલ છે.૮૦૧
દર્શનસિત્તરીમાં છત્માનું સ્વરૂપ કહેલ છે. તેનો અર્થ હવે કહું છું. અન્યદર્શનીઓનદેવ તેમજ તેમણે ગ્રહણ કરેલાં ચૈત્યજે છે૮૦ર
ત્યાં જ બોલ વર્જવા યોગ્ય છે. વંદન એટલે હાથ જોડવા રૂપ વંદન. વચનથી ગુણગાન કરવા, તે નમસ્કાર તેમને અનુકૂળ આહાર આદિ આપવા રૂપદાનતેઓને આપવું નહિ.૮૦૩
તેઓને વારંવાર દાન આપવારૂપ અનુપ્રદાન ટાળવું. તેમની સાથે એક વાર બોલવારૂપ આલાપ તેમજ વારંવાર બોલવારૂપ સંલાપ પણ ટાળવો. તેમને સામેથી બોલાવતાં પાપ લાગે છે. તેથી સમ્યકત્વ દૂષિત બને છે.)...૮૦૪
સમકિતનાં છ અપવાદ છે. રાજાના દબાણપૂર્વક કોઈ કાર્ય કરવું પડે તેને (૧) રાજાભિયોગ આગાર કહેવાય. તેથી સમકિત ધર્મનષ્ટ થતો નથી.૮૦૫
ઘણા લોકોનું સમૂહમાં મળવું અને ઘણા લોકોના કહેવાથી, પોતાની ઇચ્છા વિના કરવું પડે, તેને(૨) ગણાભિયોગ આગાર કહેવાય છે. તેથી સમકિત જતું નથી...૮૦૬
કોઈ બળવાન, શક્તિશાળીના કહેવાથી કોઈ કાર્ય કરવું પડે તે (૩) બલાભિયોગ આગાર છે. ક્ષેત્રપાળ આદિદેવોના દબાણથી વંદન કરવું પડે તે (૪)દેવાભિયોગ આગાર છે...૮૦૭
માતા-પિતાના કહેવાથી તેમજ ગુરુની આજ્ઞાનું દબાણ થતાં જે કાર્ય અનિચ્છાએ કરવું પડે તે (૫) ગુર્વાભિયોગ આગાર છે. (૬) કાંતારવૃત્તિએ છઠ્ઠો આગાર છે. તેના બે પ્રકાર કહું છું....૮૦૮
ક્યારેક જંગલમાં માર્ગ ભૂલતાં, કોઈ તાપસનો સંગ થતાં, દુષ્કાળ આદિ તેમજ કષ્ટપૂર્વક કુટુંબનો