Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
(૨૦)
આક્ષેપ કર્યો છે અને જે અસંગત જણાય છે તેની સંગતિ દેખાડવાનો પ્રયાસ
(૫૦) ઇન્દ્રિયોના પ્રાપ્યાપ્રાપ્યકારિત્વ અંગે દાર્શનિકોના મતભેદોની
સૂચી
(૫૪) સાંખ્યદર્શનપ્રસિદ્ધ પ્રત્યક્ષલક્ષણના ત્રણ પ્રકારોનો નિર્દેશ અને તેમના કેટલાક ખંડનકારોનું સૂચન
(૫૫) પ્રમાણની વિષયભૂત વસ્તુના સ્વરૂપ અંગે તથા વસ્તુસ્વરૂપનિશ્ચાયક કસોટીઓ અંગે દાર્શનિકોનાં મન્તવ્યોનું દિગ્દર્શન. બૌદ્ધોની અર્થક્રિયાકારિત્વરૂપ કસોટીનો પોતાના પક્ષની સિદ્ધિમાં આચાર્યે કરેલા ઉપયોગનો નિર્દેશ
૩૬૪
(૫૧) પ્રત્યક્ષલક્ષણવિષયક બે બૌદ્ધ પરંપરાઓનો નિર્દેશ અને તે બન્નેનાં લક્ષણોનો નિરાસ કરનારા કેટલાક આચાર્યોનો નિર્દેશ ૩૬૩ (૫૨) ‘કલ્પના’ શબ્દના અનેક અર્થો હોવાની પ્રસિદ્ધિની સૂચના (૫૩) જૈમિનિના પ્રત્યક્ષસૂત્રની વ્યાખ્યા બાબતે મીમાંસકોના મતભેદોનો નિર્દેશ અને તે સૂત્રનું ખંડન ક૨ના૨ દાર્શનિકોનો નિર્દેશ
(૫૬) વ્ય:કરણ, જૈન તથા જૈનેતર સાહિત્યમાં ‘દ્રવ્ય’ શબ્દની ભિન્ન ભિન્ન અર્થોમાં પ્રસિદ્ધિનું ઐતિહાસિક સિંહાવલોકન. જૈનપરંપરાપ્રસિદ્ધ ગુણ-પર્યાયના ભેદાભેદવાદનો સંક્ષિપ્ત ઇતિહાસ અને ગુણ-પર્યાય તથા દ્રવ્યના ભેદાભેદવાદ અંગે દાર્શનિકોનાં મન્તવ્યોનું દિગ્દર્શન
(૫૭) કેવલ નિત્યત્વ આદિ ભિન્ન ભિન્ન વાદોના સમર્થનમાં બધા દાર્શનિકો દ્વારા પ્રયુક્ત બન્ધ-મોક્ષની વ્યવસ્થા આદિ સમાન યુક્તિઓનું ઐતિહાસિક દિગ્દર્શન
(૫૮) સન્તાનનું વર્ણન અને તેનું ખંડન કરનારાઓનો નિર્દેશ (૫૯) અનેકાન્તવાદના ઇતિહાસ ૫૨ દૃષ્ટિપાત
(૬૦) અનેકાન્તવાદ ઉપર લગાવવામાં આવેલા દોષોની સંખ્યા અંગે ભિન્ન ભિન્ન પરંપરાઓનું ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકન
Jain Education International
૩૬૨
For Private & Personal Use Only
૩૬૨
૩૬૫
૩૬૬
૩૬૭
૩૬૮
૩૭૨
૩૭૫
૩૭૬
૩૮૧
www.jainelibrary.org