Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
(૧૯)
(૩૭) વક્તત્વ આદિ હેતુઓની સર્વજ્ઞત્વના વિષયમાં અસાધકતાને પ્રગટ કરનારા આચાર્યોનો નિર્દેશ
૩૪૭ (૩૮) મન:પર્યાયજ્ઞાનના વિષય અંગે બે પરંપરાઓ
૩૪૭ (૩૯) “ઇન્દ્રિય'પદની નિયુક્તિ, ઇન્દ્રિયોનું કારણ, ઇન્દ્રિયોની સંખ્યા,
ઇન્દ્રિયોના વિષય, ઇન્દ્રિયોનો આકાર, ઇન્દ્રિયોનો પારસ્પરિક ભેદભેદ, ઇન્દ્રિયોના પ્રકાર, ઇન્દ્રિયોના સ્વામી ઇત્યાદિ ઇન્દ્રિયનિરૂપણવિષયક દાર્શનિકોનાં મન્તવ્યોનું તુલનાત્મક દિગ્દર્શન
૩૪૯ (૪૦) મનનું સ્વરૂપ, કારણ, કાર્ય, ધર્મ અને સ્થાન આદિ અનેક બાબતો અંગે દાર્શનિકોના મતભેદોનું સંક્ષિપ્ત વર્ણન
૩૫૩ (૪૧) હેમચન્દ્રાચાર્યવર્ણિત ચાર પ્રત્યયોના મૂળ સ્થાનનો નિર્દેશ ૩૫૫ (૪૨) અર્થાલોકકારણતાવાદ તૈયાયિક અને બૌદ્ધ બન્નેને માન્ય
હોવા છતાં પણ તેને બૌદ્ધ સમ્મત જ સમજીને જૈનાચાર્યોએ જે ખંડન કર્યું છે તેનો ખુલાસો
૩૫૬ (૪૩) તદુત્પત્તિનતદાકારતાનો સિદ્ધાન્ત સૌત્રાન્તિકસમ્મત હોવાની તથા યોગાચાર બોદ્ધો દ્વારા તેના ખંડનની સૂચના
૩પ૬ (૪૪) જ્ઞાનોત્પત્તિના ક્રમનું દાર્શનિકો દ્વારા ભિન્ન ભિન્ન રૂપે કરવામાં આવેલું વર્ણન - તુલનાત્મક નિરૂપણ
૩પ૭ (૪૫) અનધ્યવસાય, માનસજ્ઞાન અને અવગ્રહ પરસ્પર
ભિન્ન હોવાની આચાર્યની સૂચનાનો નિર્દેશ. પ્રતિસંખ્યાનિરોધનું સ્વરૂપ
૩૫૮ (૪૬) અવાય અને અપાય શબ્દોના પ્રયોગની ભિન્ન ભિન્ન
પરંપરાનું અને અકલંકકૃત સમન્વયનું વર્ણન (૪૭) ધારણાના અર્થ બાબતે જૈનાચાર્યોના મતભેદોનું
ઐતિહાસિક દષ્ટિએ વર્ણન (૪૮) હેમચન્દ્રાચાર્યે સ્વમતાનુસાર પ્રત્યક્ષનું લક્ષણ સ્થિર કરીને
પરંપરિકલ્પિત લક્ષણોનો નિરાસ કરવામાં જે પ્રથાનું
અનુસરણ કર્યું છે તેના ઇતિહાસ પર દષ્ટિપાત (૪૯) અક્ષપાદીય પ્રત્યક્ષસૂત્રની વાચસ્પતિની વ્યાખ્યા પર
‘પૂર્વાચાર્યકૃત વ્યાખ્યામુપેન' એ શબ્દ દ્વારા આચાર્યે જે
૩૫૮
૩પ૯
૩૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org