________________
જુનાડીસા-આસેડાથી નીકળેલા આબુગિરિના સંઘમાં પાદચાર, એકાસણાં, યાત્રા કરી. દાનબુદ્ધિ પણ શક્તિ અનુસાર ખૂબ હતી. લેવાની ભાવના નહી, આપવાની ભાવના વધારે હતી.
આ પ્રમાણે ભાગ્યશાળી આત્માનું જીવન ચરિત્ર લખ્યું છે.
પ્રશ્ન-ગુરુપુરુષેનાં જીવનચરિત્ર લખાય તેને વ્યાજબી છે. પરંતુ સંસારી માતા પિતાનાં જીવનચરિત્ર લખી. શકાય ખરાં?
ઉત્તર-કપ્રકાશના બનાવનાર ઉપાધ્યાય મહારાજ શ્રીવિનયવિજ્યજીગણિવર સાહેબે પ્રકાશના પ્રત્યેક સગની સમાપ્તિમાં માતા પિતાને યાદ કર્યા છે. આ પ્રમાણે હસૌભાગ્યના કર્તા દેવવિમલગણિવરે પણ પ્રત્યેક સર્ગની સમાપ્તિમાં માતા પિતાને યાદ કરવામાં આવ્યાં છે.
અમે પણ તેમનું જીવનચરિત્ર લખ્યું નથી માત્ર તેમની આરાધના જ લખી છે, તેનું કારણ, માતા પિતા અપ્રતિકાર્ય છે. શ્વરા માટે માતાપિતાને ઉપકાર ન ભૂલાય તે છે. સેવા કરવાના સમયે. માતા પિતાના ઉપકારની સમજણ હતી જ નહી. મા અને બાપ કેટલા ઉપકારી છે? આવી વિચારણા પણ તે વખતે આવી નથી. માતા પિતાના ઉપકારેને જીવ જે વિચારે તે, આખી જીંદગી પગચંપી કરે તેપણુ, બદલે વાળ અશકય જ છે. આ જગતના બીજા બીજા ઉપકાર કરનારા સર્વને એક બાજુ સખીએ, અને એક બાજુ માતા પિતાના ઉપકારને રખાયતે, માબાપ તરફનું છાબડું જ ર. હાર રહે છે.
( કોઈ મહાપુરુષ ફરમાવી ગયા છે કે