________________
૧૬ બેસણાં). ૬, ૧૩ કાઠીયાના ૧૩ અમ. ૭, ગિરિરાજમાં સાતછ અને બે અ[મ. ૮, અગ્યાર ગણધરના ૧૧ છઠ્ઠા. ૯, છુટી છુટી બીજી પાંચ અઠાઈએ. ૧૦, એકવાર શેલ ઉપવાસ. ૧૧, દશ ઉપવાસ એકવાર. ૧૨, છ છ ઉપવાસ છ વખત થયા. ૧૩, એકવાર સિદ્ધિતપ, (૩૬ ઉપવાસ આઠ બેસણા), ૧૪, એકવાર સાત ઉપવાસ ઉપર ક્ષીરનું એકાસણું ૧૫, પાંચ ઉપવાસ ૧ વાર, ૧૬, ચાર ઉપવાસ ૧. ૧૭, વિશસ્થાનકની ઓળી ચાર (કુલ-ઉ૦ ૮૪). ૧૮, વર્ધમાન તપની ઓળી ૧૮, ૧૯, નવપદની ઓળી ઘણા વર્ષ સુધી (પ્રાયઃ દરઓળી કરતાં હતાં તેમને સંખ્યા યાદન હતી). ૨૭, રહિણી ત૫ ૭ વર્ષ-૭ માસ (લગભગ ૨૦૦ ઉપવાસ). ૨૧, પિષ દશમ ૩૦-૪૦ વર્ષ.
આ ઉપરાંત–માસમાં બે ચૌદશ ઉપવાસ, બે આઠમ આંબીલ અને (જીવ્યાં ત્યાં સુધી) છતિથિ અને વદી ૧૦ બારે માસ એકાશણાં કરતાં હતાં, ઉકાળું પાણી બારે માસ ૩૪ વર્ષથી લગભગ પીતાં હતાં.
તેમની ટેક જોરદાર હતી. આબીલ કે એકાશની તિથિ હેય સગવડના અભાવે પણ તે ત૫–બંધ ન રહે. માંદગીમાં પણ તિથિ સચવાતી હતી.
ગિરિરાજમાં ચારવાર ચોમાસાં કર્યો. નવાણું એકવાર કરી. બેવાર પિતાના ગામથી પાલીતણા સુધી એકાસણું અને પગે ચાલી સંઘમાં છરી પાળતાં યાત્રા કરી.
પાટણથી કચ્છ, ભદ્રેશ્વર, અબડાસે, કંઠી, વાગડ, મોરબી, વાંકાનેર, રાજૌટ, જામનગર, ગિરનારના સંઘમાં ચાર માસ સુધી એકાશણ, પાદ મુસાફરી યાત્રા કરી.