Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
( ૪ )
પાટણું—શહેર તાખાની ખેતી અને માંડવીની પહેલ છે. મને શાયર તે કાટવાળીની મળીને એક લાખ સાંઠ હજારની ઉપજ હતી અને પાટણતાને તેની આસપાસ ૪૧૯ ચારસા માગણીશ ગામેાની આવવાની પંચાંસ હજાર રૂપિયાની હતી.
શલાખં
વડનગર પરગણુ –તેર પુરાં મળીને ૮પ,૦૦,૦૦૦ રૂપિયાની વસુલાત થતી હતી.
વીશનગર પરગણુ’-એક કસ્બાની ૪૫,૦૦૦ રૂપિયાની આવકાની
હતી.
બીજાપુર પરગણુ તેમાં ૯૮ અઠ્ઠાણુ ગામડાં હતાં અને ૬,૭૦,૦૦૦ રૂપિયાની ઉપજ હતી.
ખેરાલુ પરગણુ’-તેમાં એકસા દશ ગામડાં તે પાંચ
લાખ, એશી
હજારની આવક હતી.
પાલણપુર પરગણું એમાં એકસા એંશી ગામડાંઓની ૫,૨૫,૦૦૦ રૂપિયાની આવક હતી.
ડીસા પરગણુ–એમાં ૨૩ ત્રેવીશ ગામડાં અને ૨,૮૫,૦૦૦ રૂપિ આની આવક હતી.
ઝાલાવાડ પરગણુ–એમાં ૪૦૦ ચારસા ગામડાં અને ૨૬,૦૦,૦૦૦ રૂપિયાની વસુલાત હતી.
કડી પરગણુ–એમાં ૨૯૯ ખસે। નવાણું ગામડાં અને ઉપજ ૨૮,૦૦,૦૦૦ રૂપિયાની હતી. તેના કુલ ૧૦.દશ મહાલા હતા.
ટકચાનું ચલણુ ગુજરાત કરતાં પાટણ વિગેરે જીલ્લામાં આછું હતું અને કડી તથા ઝાલાવાડમાં અમદાવાદ પ્રમાણે ચક્ષણ હતું, તેથીજ તેમાં ૧,૧૬,૦૦,૦૦,૦૦૦ ટકયા કે જે એક કરેાડ અને સાળ લાખ રૂપિ યા થાયછે તે પેદાશ હતી.
ઇમાદુલ મુલ્કના દીકરા રૂસ્તમખાન અને ચ’ગીઝખાન કે જેમ પચીસ હજાર સ્વારાથી નાકરી કરતા હતા તેને પાંચ થાણાં સાંપેલાં હતાં; તે દરેક થાણામાં પાંચ હજાર વારા રહેતા, તેના ખર્ચમાં ૬૯ એગણાતેર મહાલા અને એ કરાડ પચીશ હજાર ચંગેઝી મહેમુદીની ઉપજના એટલે અમદાવાદના ટકચાના હિસાબથી ૧,૬૨,૦૦,૫૦,૦૦૦ ટકયા એટલે એક કરાડ, ખાસઠ લાખ ને પાંચસે રૂપિયા થાય તે તેમના ખર્ચીમાં કાપી આપેલા હતા; તે પૈકી નીચે મુજબ છેઃ—