Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
તેર કરોડ પચાસ લાખ ટકચા, કોટવાલી પેલી બાબત પંદર હજાર ધરીચા, પાંચ હજાર રૂપિયા તારકોના કંટ્રાકટના, દશહજાર રૂપિયા અફિણના, પાંચ હજાર રૂપિયા રેશમના, અઢાર હજાર ભારબરદારીના ભાડાંના ટેકસના, પાંચ હજાર ટપાલના ઠેકાના, પંદસે રાજ્યની છુપી પિલીસ મારફત, પાંચ હજાર રૂપિયા દુકાનના ભાડાંના, પુરાંઓના દરવાજાઓનું હાંસલ પંદર હજાર, શહેરના દરવાજાઓનું હાંસલ ત્રણ હજાર પાંચસે અને પુરાંઓની આવદાની તેર હજાર, મુઠી અને ચુંગી વગેરેનું મહેસુલ ચૌદ હજાર રૂપિયા અને ભાડાંના પાંચ હજાર બે કરોડ ટંકચા કે જેના બે લાખ રૂપિયા થાય છે તે જમે થતા હતા.
સુલતાન વિગેરેની ખાનગીમાં જે પરગણું હતાં તેની ઉપજ –પેટલાદ પરગણુ-૨૭૬ ગામ અને વિશ કરોડ કન્યા એટલે વીશ લાખ રૂપિયા ઉપજે છે. ખંભાતપરગણું–૬૦૦ ગામ અને ચાર લાખ પચાસ હજારની ઉપજ થાય છે; તે પૈકી દેવાન તથા મેહમુપુર વિગેરેની ખેતી બાબત પચાસ હજાર રૂપિયા, અને માંડવી શહેરના ટેક્ષ (કર-વેરે) તથા સમુદ્ર વિગેરેની આવઠાની ચાર લાખ રૂપિયા, મહુદા પરગણુ કે જે ઝુઝારખાનની જાગીરમાં હતું તેમાં
ખાલસા પરગણાઓ
" અને તેમની આવક. ચોરાશી ગામો હતાં, તેની ઉપજ પાંચ લાખ રૂપિવાની હતી. મહેમુદાબાદ વિગેરે પરગણામાં ૭૫ પંચોતેર ગામો હતાં તેની ઉપજ સાત લાખ રૂપિયાની હતી. નડિયાદ પરગણું-તેમાં ૩૬ છત્રીશ ગામો હતાં તેની ઉપજ ચાર લાખ રૂપિયાની હતી. જુમલે ચાલીશ લાખ ને પચાસ હજાર રૂપિયાની આવદાની હતી.
બંદરોનું હાંસલ ત્રેવીસ મહાલ-તેમાંથી એક ખંભાત બંદરની હકીકત લખવામાં આવી છે ને તેનું સવિસ્તાર વર્ણન ચિતરેલું છે, અને બાવીશ બંદરોની ઉપજ ચોત્રીશ ગુજરાતનાં બંદરની લાખ રૂપિયાની હતી, તેમાંથી ગુજરાતના તાબામાં ઉપજ. . ભરૂચ બંદર, સુરત બંદર, ઘોઘા બંદર, ગંધાર બંદર, રાંદેર બદર મળી પાંચ મહાલ થાય છે તેની ઉપજ વીશલાખ રૂપિયાની હતી.
સેરઠ સરકારના તાબાનાં બંદરે, અને દેવીબંદર તથા પોરબંદર ના બે મહાલો, મહુવામંદર એક મહાલ, પાટણ દેવ એક મહાલ, મંગલેબંદર બે મહાલ,
સેરઠનાં બંદરની
ઉપજ. તલાચા બંદર ચાર મહાલ તે સિવાય નાગસર