________________
મારી મંગલયાત્રાનો મર્મ
કરૂણાનો તું સાગર મોટો,
નાની છે મુજ નૈયા, ઝંઝાવાતે જાળવજે હો,
ભવસાગર ખેવૈયા. નાવિક તું છે મારો, હું સાથ માંગું છું, ચરણે આવી સ્વામી, તમારો હાથ માંગું છું.
તો
છે ?
મંગલકારી પાવનધામ તારું મંદિર છે ભગવાન, તારું મંદિર છે ભગવાન પાપોનું છે પૂર્ણ વિરામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org