________________ ( 32 ) સામાયિક શુત્ર અથ સાથે ગુજરાતી 0-1-0 પિતા તથા કાકાએ કરેલા અપરાધની મેં તેને ક્ષમા આપી. એટલે ગુણવર્મા અને નમસ્કાર કરી પોતાને ઘેર ગયે. પ્રકરણ 8 મું, રાજાની અધીરજ-રાણીને દિલાસે. - હે પ્રિયે ! આ ગુણવર્મા અને વિજયચંદ્રને ઈતિહાસ મેં જ્યારથી સાંભળે છે. ત્યારથી મારા મનમાં અનેક વિતર્કો ઉછળ્યા કરે છે, મારી શાંત મનેત્તિઓ અશાંત થઈ છે. મને બીલકુલ ચેન પડતું નથી, - હાલી ! આ ચિંતાનું કારણ હવે તેને સ્પષ્ટ સમજાયું હશે કે, સૂર રાજાના પુત્રે ગયું રાજ્ય પાછું મેળવ્યું અને ભાઈનું વેર વાળ્યું, ગુણવર્માએ મરણને સ્વીકાર કરી, આપદારૂ૫ સમુદ્રમાં પડેલા પિતાના પિતાને ઉદ્ધાર કર્યો. હે દેવી ! જેઓને પુત્ર છે તે મનુ કૃતાર્થ છે. આજ પર્યત આપણે ઘેર એક પણ પુત્ર, પુત્રીને જન્મ નથી થયે એજ મારી ચિંતાનું મૂળ કારણ છે. હે સુચના મારી પછાડ દેવ, ગુરુનીકેણુપૂજા કરશે ? ધર્મ સ્થાને ને ઉદ્ધાર કેણ કરશે ? અને મારા વંશને કેણ ધારણ કરશે ? પુત્ર વિના તે કાંઈ બનવાનું નથી. એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust