________________ (180) પેટ્રોલીયમ એકટ 0-3-0 મહાબળકુમારની વાર્તા સાંભળતાં, સાંભળનારને કઈ વખત કંપ થતા, કદાચ વિસ્મય, કયારેક શોક, કયારેક હાસ્ય, કેઈ વખત ભય, કદાચ આનંદ, અને કયારેક દુઃખ થઈ આવતું હતું. આમ અનેક રસને અનુભવતા લેકે, હવે આગળ શું થશે તે સાંભળવાને એકાગ્ર થઈ રહ્યા હતા. A મહાબળે આગળ બેલતાં જણાવ્યું કે પિતાજી ! તે મડદાને યોગીએ સ્નાન કરાવી, ચંદનાદિ રસથી તેનું વિલેપન કર્યું પછી એક મોટા કુંડાળાની અંદર કુંડમાં અગ્નિ સળગાવી, તેની પાસે તે મૃતકને મૂકી, મને ઉત્તર સાધકપણે ઉભે રાખે. આ તરફ એગીએ પદ્માસન કરી, નેત્ર મીંચી એકાગ્ર ચિત્તે જાપ જપ શરૂ કર્યો. જાપ કરવા કરતાં પ્રભાત થવા આવ્યું, પણ તે મૃતક મંત્ર પ્રભાવથી ઉછળીને કુંડમાં ન પડયું. ત્યારે ગી, નિરાશ થઈ જાપ જપવામાં શિથીલ આદરવાળો થયે. એટલામાં તે મૃતક, ભયંકર રીતે અટટ્ટ હાસ્ય કરતું આકાશમાં ઉછળી તેજ ન્યોધની શાખામાં પૂર્વની માફક લટકવા લાગ્યું. ગીએ જણાવ્યું કુમાર ! મંત્ર સાધનામાં કેઈ સ્થળે મારી ભૂલ થઈ હોય તેમ જણાય છે તેથી મંત્ર સિદ્ધ ન થયે. અને મૃતક પણ ઉડીને ચાલ્યું ગયું. હવે આવતી રાત્રે ફરીને મંત્ર સાધના કરવું પડશે. માટે મારા પર કૃપા કરીને આવતી કાલ સુધી તારે અહીં જ રહેવું કુમાર તારી સાહસ્ય વિના મારો મંત્ર સિદ્ધ એ અશક્ય છે. તું સદા પરોપકારી છે તો મારી આટલી પ્રાર્થના તારે માન્ય કરવી પડશે. જે યેગીને અત્યંત આગ્રહથી અને કાંઈક પોપકારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust